GSTV
Home » News » શું તમે પૈસાદાર થવા માંગો છો?, તો આજે જ છોડી દો કારણ વગરનાં આ 5 બહાના!

શું તમે પૈસાદાર થવા માંગો છો?, તો આજે જ છોડી દો કારણ વગરનાં આ 5 બહાના!

ભારતમાં હજી પણ લોકો રોકાણને લઈને સજગ નથી પરંતુ દરેક લોકો અમીર બનવાનું સપનુ જરૂર જુએ છે તેને એ પણ ખબર છે કે અમીર બનવાનો કોઈ શોર્ટકટ ફોર્મૂલા નથી. તેના માટે રોકાણ જ એકમાત્ર રસ્તો છે, જેના દ્વારા લક્ષ્ય હાંસલ થઈ શકે છે. પરંતુ કેટલાંક લોકો રોકાણને ગંભીરતાથી નથી લેતા. ખાસ કરીને તેમની પાસે એવા બહાનાઓ હોય છે કે જેમાં તેમની લાપરવાહી જોવા મળે છે.

अगर बनना चाहते हैं अमीर, तो आज ही छोड़ दें बेवजह के ये 5 बहाने!

બહાનુ નંબર 1

સામાન્ય રીતે લોકો કહે છે કે હજાર, બે હજાર રૂપિયાના રોકાણથી કઈ નથી થવાનું આટલી મોંધાઈમાં 1000 અથવા 2000 રૂપિયાનું રોકાણ કોઈ કામનું નથી. પરંતુ હકિકત છે કે આ પ્રકારના વિચારની સાથે ક્યારેય તમે સફળ રોકાણકાર નહીં બની શકો. આ માત્ર બહાનું છે કારણ કે રોકાણની શરૂઆત નાની રકમથી જ કરવામાં આવે છે.

अगर बनना चाहते हैं अमीर, तो आज ही छोड़ दें बेवजह के ये 5 बहाने!

બહાનુ નંબર 2

કેટલાંય લોકો તો એવા છે કે જે આવક વધવા પર રોકાણની વાત કરે છે. એવા લોકોની સામે હંમેશા ખર્ચાના રોદણા રોવે છે. બહાનું હોય છે કે આવક ઓછી છે અને ખર્ચ વધારે એટલા માટે રોકાણ નથી કરી શકતા. પરંતુ એવા લોકો પાછળથી પછતાય છે જ્યારે તેમને પૈસાની જરૂર પડે છે.

अगर बनना चाहते हैं अमीर, तो आज ही छोड़ दें बेवजह के ये 5 बहाने!

બહાનું નંબર 3

કેટલાંક લોકો એવા પણ હોય છે જે જાણકારીના અભાવમાં કહે છે કે શેર બજારમાં અને મ્યૂચુઅલ ફંડમાં રોકાણ કરવાથી પૈસા ડુબી જાય છે. તે માત્ર સાંભળેલી વાતો પર ભરોસો કરે છે. આવા લોકોને સલાહકારની જરૂરીયાત હોય છે જે તેમને સાચી જાણકારી આપી શકે.

अगर बनना चाहते हैं अमीर, तो आज ही छोड़ दें बेवजह के ये 5 बहाने!

બહાનું નંબર 4

કોઈને એવુ લાગે છે કે તેને રોકાણ કરવાનો સાચો વિકલ્પ નથી મળી રહ્યોં. જ્યાં પૈસા રોકવા માટે લાંબા સમયમાં મોટી રકમ જમા કરી શકે. આમાથી કેટલાંક લોકો એવા હોય છે જે માત્ર બહાના માટે આવા શબ્દોનો ઉપયોગ કરતા હોય છે. તમે એક્સપર્ટની મદદ લઈ શકો છો.

अगर बनना चाहते हैं अमीर, तो आज ही छोड़ दें बेवजह के ये 5 बहाने!

બહાનું નંબર 5

કોણ કરે 20 વર્ષ સુધી રોકાણ? કોણે જોયા છે 20 વર્ષ? આ પ્રકારના બહાનાઓ સામાન્ય છે. હકિકતે લોકો રોકાણ શરૂ કર્યા પહેલા એ વિચારી લે છે કે આગલા 20 વર્ષ સુધી રોકાણ કરવુ સંભવ નથી પરંતુ આ વીચારમાં તે ઘણા વર્ષો કાઢી નાખે છે અને રોકાણની શરૂઆત નથી કરી શકતા.

READ ALSO

Related posts

CAA, NRC અને EVM વિરોધમાં બુધવારે ભારત બંધનું એલાન, ટ્વીટર પર હૈશટેગ વૉર

Pravin Makwana

રાજતિલક : ચાર સદી જૂનો છે રાજકોટના રાજવી પરિવારનો ભવ્ય ઈતિહાસ

Nilesh Jethva

એશિયા કપને લઈને ભારત- પાકિસ્તાન આમને સામને, BCCIએ લીધો આ નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!