GSTV
Home » News » Video: બનાસકાંઠાના ડેરીચાડામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નવા મકાનો વાવાઝોડામાં ધરાશાયી

Video: બનાસકાંઠાના ડેરીચાડામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નવા મકાનો વાવાઝોડામાં ધરાશાયી

બનાસકાંઠા જિલ્લાના દાંતા ગામમાં વાવાઝોડાથી નુકસાન થયું. ડેરીચાડા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નવા મકાન વાવાઝોડામાં ધરાશાયી થયા. મકાનના છાપરા ઉડી ગયા. તો દીવાલો પણ તૂટી ગઈ. વાવાઝોડાથી આ ગામડા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોને ભારે નુકશાન થયું છે. મકાન પડતાં સ્થાનિકો બચાવ અને રાહત કામગીરીમાં લાગ્યા. પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોને નુકસાન થતાં તેની કામગીરી અને ગુણવત્તા સામે પણ સવાલ ઉઠ્યા છે.

Read Also

Related posts

મહેસાણા ખાતે ભાજપનું સદસ્યતા અભિયાન યોજાયું, નીતિન પટેલે આપ્યું આ નિવદેન

Nilesh Jethva

વડોદરા : સ્વિગીનો ડિલિવરી બોય ફૂડની સાથે આ વસ્તુની કરતો હતો ડિલિવરી

Nilesh Jethva

નર્મદા ડેમના 14 દરવાજા ખોલવામાં આવ્યા, નજારો જોવા લોકોની ભીડ ઉમટી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!