GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

પીએમ મોદીના જન્મદિવસે અમદાવાદીઓને મળી આ નવી ભેટ, જાણશો તો ખુશ થઈ જશો

અમદાવાદમાં પણ મહાનગરપાલિકા દ્વારા નર્મદે સર્વદે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા તેમજ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ ઉપસ્થિત રહી નર્મદા નીરના વધામણા કર્યા. વડાપ્રધાન મોદીના જન્મદિવસે મહાનગરપાલિકાએ અમદાવાદના નાગરીકોને નવી ભેટ આપી છે.

મનપા દ્વારા વોટર રાઇડ એક્ટિવિટીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સ્કૂબ ડાઇવિંગ જેટ્સ કી અને એરબોટ ખુલ્લી મુકવામાં આવી. આ ઉપરાંત અમદાવાદમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ અને મિશન મિલિયન ટ્રી અંતર્ગત અટલઘાટ પાસે 70 જેટલા વૃક્ષો પણ રોપવામાં આવ્યા.

READ ALSO

Related posts

એક મધપુડાના કારણે 12 જેટલા દુકાનદારો થયા પરસેવે રેબઝેબ, યુ.જી.વી.સી.એલના અધિકારીઓએ હાથ અધર કરી દીધા

Nilesh Jethva

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

તડકામાં આંખો ઝીણી કરીને મોબાઇલમાં નેટવર્ક શોધતા બાળકોને ભણવું તો છે પણ મોબાઇલમાં નેટવર્ક જ નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!