દિગ્ગજ સોફ્ટવેર કંપની Google અવારનવાર પોતાની ટેકનીકમાં નવા-નવા ફેરફાર કરતી રહે છે. Google છેલ્લા કેટલાક મહીનાઓથી પોતાના ઘણા ઓપ્શન્સમાં નવા ફીચર્સને જોડ્યા છે. હવે કંપનીએ પોતાના ‘Google Search engine’ને કેટલાક નવા ફીચર્સથી લેસ કર્યા છે. એક રીપોર્ટ પ્રમાણે, કંપનીએ આ નવા ફીચર્સ યૂઝર્સ માટે ખૂબ જ સુવિધાજનક છે. જણાવવામાં આવી રહ્યું છે કે, સર્ચિંગ દરમિયાન યૂઝર્સની સામે આવેલ ઘણા વિકલ્પ હાજર હશે. તો આવો જાણીએ ગૂગલ સર્ચ એન્જીનના આ નવા ફીચર્સ વિશે…
Google સર્ચે ક્વેરીને કરી મર્જ
સર્ચ એન્જીનમાં નવા ફીચર્સ પ્રમાણે, સર્ચિંગ દરમિયાન કોઈપણ ટોપિકને મર્જ કરી લોન્ચ કર્યું છે. તેનાથી યૂઝર્સને સર્ચિંગ દરમિયાન વધુ સારા પરિણામ જોવા મળશે. માની લો કે, જો તમે ગૂગલ પર ‘ટર્કી’ અને તેના જેવા શબ્દને સર્ચ કરશો તો નવા સર્ચ ફીચર ‘કાર્વિંગ’ થકી બંને શબ્દોને મર્ચ કરી લોન્ચ કરશે. જણાવી દઈએ કે, Google એ આ સર્ચ ઓપ્શનને ‘સજેસ્ટેડ બેસ્ડ ઓન યોઅર રિસેંટ એક્ટિવિટી’નું લેબલ કર્યું છે.

બીજા ફીચર્સની ખાસિયત
સર્ચ એન્જીનમાં આગલુ ફીચર યૂઝર્સને કોઈ વિષયને સર્ચ કરવા પર તેનાથી સંબંધિત ઘણા વિકલ્પ હાજર કરશે. ઉદાહરણથી સમજો કે, જો કોઈ યૂઝર એક પરફેક્ટ ફેમિલી-ફ્રેંડલી ક્લિક વિશે સર્ચ કરે છે તો નવા ફીચરના કારણે ગૂગલ સર્ચ આ ટોપિકથી મળતી આવતી ફિલ્મની એક યાદી શો કરશે જે તેના મગજને તેજ કરવામાં મદદ કરશો.
પહેલા જોડ્યુ હતુ આ ફીચર્સ
તો Google પોતાના ‘પીપુલ આલ્સો આસ્ક’ સેક્શનને પણ સર્ચ સંબંધિત ઘણા પ્રશ્નોથી લેસ કરી શકે છે. જણાવી દઈએ કે, આ પહેલા Google ‘ફર્દર સર્ચ’ માટે ‘એઆઈ ફીચર્સ’ જોડ્યું હતુ. ગૂગલે એઆઈ ફીચર્સને ‘સ્પેલિંગ રેકોગ્નિશન’ પેસેજ રિકોગ્નિશન, કેટલાક નિશ્વિત ટોપ્કિસના સબ ટોપિક્સને સમજવા અને વીડિયોમાં ‘કી-મૂમેંટ’ ને સમજવા માટે આ ફીચરને જોડવામાં આવ્યું હતુ. કંપનીએ ‘નવા સ્પેલિંગ અલ્ગોરિઝ્મ’ને પણ જોડ્યું હતુ. જે ‘સ્પેલિંગમાં ભૂલ શોધી તેમાં સુધારો કરે છે.
કંપની માટે મુખ્ય આ ફીચર
Google ના મત પ્રમાણે, ‘સ્પેલિંગ અલ્ગોરિજ્મ’ ખોટા સ્પેલિંગને ઓળખવા અને સાચા શબ્દને ત્રણ મિલીસેકન્ડમાં હાજર કરવા માટે ‘ડીપ ન્યૂરલ નેટ’ ટેકનીકનો વપરાશ કરે છે. કોલંબિયા બેસ્ડ આ દિગ્ગજ સોફ્ટવેર કંપનીનો દાવો છે કે, નવા એઆઈ ‘સ્પેલિંગ ફીચર’ તેમના છેલ્લા 5 વર્ષમાં સ્પેલિંગ મિસ્ટેકને ઓળખવા માટે કરવામાં આવેલ પ્રયાસોમાંથી સૌથી મુખ્ય છે.
READ ALSO
- આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા
- વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો
- ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને ફટકારી ટેસ્ટ મેચોની ‘સદી’, હવે 400ના આંકડા પર છે તેની નજર
- કોરોના વેક્સિનનું કાઉંટડાઉન/ સવારે 10.30 કલાકે લાગશે પ્રથમ રસી, શરૂ થઈ રહ્યુ છે કોરોના વિરુદ્ધનું મહાઅભિયાન
- અમદાવાદ: યુવકને મોબાઈલમાં તીનપત્તી રમવું પડ્યું ભારે, રાજકોટ પોલીસના નામે થઇ કરોડોની ઠગાઈ