GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

WhatsApp યુઝર માટે આવ્યા ખુશીના સમાચાર, નવું ફીચર રહેશે ફાયદાકારક

વોટ્સએપ આજકાલ કોઈને કોઈ નવી અપડેટ્સ લઈને આવે છે. તેમાં હવે એક નવી અપડેટ આવી રહી છે. વોટ્સએપની લેટેસ્ટ બીટા અપડેટમાં મ્યૂટ માટે સ્ટેટસને હાઈડ કરવાનું ઓપ્શન મળશે. થોડા મહિના પહેલા આ શરૂઆતના સ્ટેજમાં હતું.

વોટ્સએપમાં મળનારી અપડેટ્સ અને ફીચર્સ ટ્રેક કરનારી સાઈટે તેના ફીચરને કન્ફર્મ કર્યું છે. અપડેટે ફીચર્સ વોટ્સએપના લેટેસ્ટ વર્ઝન 2.19.260 જોવા મળી રહ્યું છે અને એક યુઝરે આ નવા ફીચર પર ધ્યાન આપ્યું છે. જોકે બધા યુઝર્સ માટે આ ફીચર ક્યાં સુધી ઉપલબ્ધ થશે, તેની કોઈ પણ પ્રકારની જાણકારી આપી નથી.

આ ફીચરને સૌથી પહેલા બીટા વર્ઝન 2.19.183માં જૂનમાં જોવા મળ્યું. જ્યારે આ ફીચર અપડેટ થઈ જશે, તો બધા મ્યૂટેડ અપડેટ્સ જાતે છુપાઈ જશે અને દેખાતાં બંધ થઈ જશે. મ્યૂટેડ અપડેટ્સ ટેબમાં એક એરો બનેલું જોવા મળશે. તેના પર ટેપ કર્યા બાદ પછી જ તમે મ્યૂટ કરેલા અપડેટ્સને જોઈ શકશો. એ ઉપરાંત વોટ્સએપ નોટિફિકેશન્સમાં ઓડિયો પ્લેબેક ફીચર પર ટેસ્ટ કરી રહ્યા છે અને કેટલાક iOS યુઝર્સે તેના સ્પોર્ટ કર્યું છે. આ બંને ફીચર્સ કેટલાક બદલાવ સાથે સ્ટેબલ અપડેટ્સમાં મળવાની આશા છે.

Read Also

Related posts

મોબાઈલની બેટરી ખૂબ ઝડપથી ઉતરી રહી છે? આ ઉપાયો કરીને વધારો બેટરીની લાઈફ

Arohi

5 હજારનું બજેટ હોય તો આ સ્માર્ટફોન્સ છે બેસ્ટ ઓપ્શન, ઓછી કિંમતે મળશે દમદાર ફિચર્સ

Dilip Patel

શું Tik Tok ના ખરાબ દિવસો શરૂ ? ભારતની આ એપ આપી રહી છે જોરદાર ટક્કર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!