GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

Facebook અને Instagramની સ્ટોરી માટે શરૂ થયું નવું ફીચસ, એક ક્લીક કરી જાણો પ્રોસેસ

ભારતમાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના યુઝર હવે પોતાની સ્ટોરી સાથે મ્યુઝિકના માધ્યમથી પોતાની વાતો કહી શકશે, તેના માટે યુઝર્સ સ્ટોરીઝમાં મ્યુઝિક સ્ટીકર્સ અને બીજા ક્રિએટિવ ટુલ્સ જેવા લિપ સિંક લાઈવ અને ફેસબુક પ્રોફાઈલ્સ પર સોન્ગનો ઉપયોગ કરીને પોતાની વાત કહી શકશે. સ્ટોરીઝમાં યુઝર વીડિયો, મેસેજ અથવા પોસ્ટને પણ શેર કરી શકશો.

ભારતમાં મ્યુઝિક પ્રોજેક્ટ આવ્યા બાદ યુઝર્સ પોતાની સ્ટોરીઝમાં નવી ફિલ્મોના સોન્ગ જોડી શકશે. આ વર્ષની શરૂઆતમાં ફેસબુક ઈંડિયાએ ટી-સીરીઝ મ્યુઝિક, જી મ્યુઝિક કંપની અને યશરાજ ફિલ્મ સાથે પાર્ટનરશિપ કરી હતી જેથી તેના મ્યુઝિક અને ફેસબુક અને ઈન્સ્ટાગ્રામને યુઝ કરી શકાય. મ્યુઝિક ફીચરને યુઝ કરવા માટે યુઝર્સને ફેસબુક અને ઈન્સ્ટાગ્રામને ઓપન કરી, ગેલરીમાંથી એક ફોટો અથવા વીડિયોને સિલેક્ટ કરવાનો રહેશે અને મ્યુઝિક સ્ટિકરને એડ કરવાનું રહેશે.

સોન્ગને પસંદ કર્યા પછી યુઝર્સ એ પણ પસંદ કરી શકશે કે સ્ટોરીના કયા પાર્ટને તે હાઈલાઈટ કરવા માગે છે અને આર્ટિસ્ટનું નામ તે ટ્રેક ટાઈટલ સાથે પણ જોડી શકશે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર આ પ્રકારની સુવિધા 55 દેશોમાં ઉપલબ્ધ થઈ ગઈ છે. આ સુવિધા માટે ફેસબુક ઈંડિયાએ આ વર્ષની શરૂઆતમાં ટી-સીરીઝ મ્યુઝિક, જી મ્યુઝિક કંપની અને યશ રાજ ફિલ્મ્સ સાથે ભાગીદારી કરી છે.

Read Also

Related posts

PoKમાં Corona વકર્યો, ના પાક પાકિસ્તાને માત્ર 2 વેન્ટિલેટર આપ્યા

Harshad Patel

એક સાથે 25 સ્કૂલોમાં ભણાવતી હતી મહિલા શિક્ષિકા, 1 કરોડનો પગાર ઘરભેગો કર્યો

Dilip Patel

Corona થાય તો હોસ્પિટલ ન જતા તમને મારી નખાશે: વેક્સિનમાં નખાઈ છે ચીપ, મૌલાનાનું ચસક્યું

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!