GSTV
Gujarat Government Advertisement

WhatsApp Web માં આવી રહ્યુ છે નવુ ફીચર, યુઝર્સને મળશે આ નવા ઓપ્શન

Last Updated on October 20, 2020 by Ankita Trada

ઈસ્ટેંટ મેસેજિંગ સર્વિસ WhatsApp છેલ્લા કેટલાક સમયથી પોતાના વેબ સર્વિસમાં ઘણો ફેરફાર કરી રહ્યો છે. તેની હેઠળ હવે એક નવું ફીચર લાવવાની તૈયારી છે. અત્યાર સુધી યૂઝર્સ WhatsApp Web થી વોયસ અને વીડિયો કોલ કરી શકતા ન હતા, પરંતુ આગામી સમયમાં WhatsApp Web થી પણ વીડિયો અને વોયલ કોલની શરૂઆત હશે.

વીડિયો અને વોયસ કોલનું ફીચર

WhatsApp ના ફીચર્સ ટ્રેક રાખનારી વેબસાઈટ WABetainfo ની રીપોર્ટ પ્રમાણે કંપની વોયસ અને વીડિયો કોલ્સ પર કામ કરી રહી છે. WhatsApp ના નવા બીટા વર્ઝનમાં વીડિયો અને વોયસ કોલનું ફીચર જોવા મળ્યું છે. આ એન્ડ્રોયડ માટે છે. આગામી કેટલાક અઠવાડિયામાં WhatsApp Web માટે વોયસ અને વીડિયો કોલિંગ ઓપ્શન આપી શકાય છે.

એક્સેપ્ટ અને ડિક્લાઈન કરી શકો છો

આ ફીચર હેઠળ તમે WhatsApp પર ઈનકમિંગ કોલ્સ પર એક અળગ વિંડો ખુલશે જ્યાંથી તમે એક્સેપ્ટ અને ડિક્લાઈન કરી શકો છો. WhatsApp Web થી કોલ કરવા પર વિંડો ઓપન હશે તે રિસીવ થનાર વિંડોથી અલગ હશે. હાલમાં તેનાથી ગૃપ કોલ્સનુ ફીચર નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta

સેલવાસ: વૃદ્ધ દંપતીને એકલા જોઈ કર્યો ઘરમાં ‘હાથ સાફ’, 7 લાખના દાગીનાની થઇ ચોરી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!