GSTV

હવે Skypeના કોલ થશે રેકોર્ડ,જાણો આ ફીચરના ફાયદા

Last Updated on April 9, 2018 by

ઓફિસમાં વિડીયો કોલ કરવા વાળા બધા જ  માઈક્રોસોફ્ટ સ્કાઇપનું જાણતા જ હશે. પરંતુ હવે તમારા સ્કાયપે ઘણા ફીચર લાવી રહ્યું છે. ટૂંક સમયમાં Skype ને ઓડિઓ વિડિઓ આસાનીથી રેકોર્ડ થઇ શકશે. એના સિવાય સ્કાઇપ કોલ્સને વેબ સ્ટ્રીમીંગ ને યુઝ કેવાનો ડાબા હાથનો ખેલ છે.કારણકે માઈક્રોસોફ્ટ Xsplit, Wirecast અને Vmixજેવા ગ્લોબલ સ્ટ્રીમીંગ પોડ કાસ્ટ પ્લેટફોર્મસ સાથે પણ સોફ્ટવેર ઈંટી ગ્રેશન ચાલુ કરશે સ્કાયપેના સત્તાવાર બ્લોકપોસ્ટમાં, કંપનીએ જણાવ્યું છે કે આ તમામ સુવિધાઓ ટૂંક સમયમાં કંપની સ્કાયપેમાં શરૂ થશે.

સ્કાયપે પર આવતા નવા ફીચર વિન્ડો અને મેક વપરાશકર્તાઓ ડેસ્કટૉપ વર્ઝનમાં મળશે. સ્કાયપેના ડેસ્ક ટોપ વર્ઝનમાં કન્ટેન્ટ ક્રિએટર મોડમાં જઈને ગમેતે ઓડિયો-વિડીયો કોલ્સ રેકોર્ડ થશે.

યુઝર્સ સ્કાઈપે પર રેકોર્ડ કરેલા ઓડિયો-વિડીયો કોલ્સ પોડકાસ્ટર અથવા વેબ સ્ટ્રીમીંગ કરતી સાઈટ બાદ જરૂરિયાત મુજબ એડિટ પણ કરી શકો છો. અને વિદીયુઓ કોલ્સને એડોબ પ્રીમિયર સોફ્ટવેર પર ઈમ્પોર્ટ કરી એડિટ પણ કરી શકો છો.

સ્કાઈપે પર આ ફીચર્સથી યુટ્યુબ સહીત પોપ્યુલર લાઈવ વિડીયો સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ પર સ્કાઇપ કોલની લાઈવ સ્ટ્રીમીંગ થઇ શકશે. લાઈવ સ્ટ્રીમીંગ કરવા માટે કોઈ કેમેરા કે કોમ્પ્યુટર સ્ક્રીન કેપ્ચર સોફટવેરની અલગથી જરૂરિયાત નહિ પડે

 

Related posts

હવે વગર મોબાઇલ નંબરે પણ તમે આધાર કાર્ડમાં આ રીતે સુધારો કરાવી શકશો, ફોલો કરો આ સરળ સ્ટેપ્સ

Dhruv Brahmbhatt

જલ્દી કરો/ ખુબ સસ્તામાં મળી રહ્યો છે 12GB સુધી RAM વાળો પોપ્યુલર OnePlus 5G ફોન, જાણો કિંમત

Damini Patel

એલર્ટ! હવે પલભરમાં એક ડુપ્લીકેટ સિમથી તમારું બેંક એકાઉન્ટ થઇ જશે ખાલી, બચવા આટલી વાતોનું ધ્યાન રાખો

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!