GSTV

ક્યાં કારણથી આવી રહ્યો કોલ, હવે રિસિવ કરતા પહેલા જ આ રીતેપડી જશે ખબર

Truecaller એક એવી એપ્લીકેશન છે જે આજના સમયમાં લગભગ બધા લોકોના ફોનમાં હોય છે. આ એપ યૂઝર્સને તે કોન્ટેક્ટ નંબર્સની જાણકારી આપે છે. જે તમારા સ્માર્ટફોનમાં સેવ નથી હોતા. કંપની પોતાના યૂઝર્સ માટે એક એવુ જ ફીચર્સ લઈને આવી રહ્યુ છે. જેની મદદથી તમે જાણી શકશો કે, સામેવાળા વ્યક્તિ તમને શા માટે ફોલો કરી રહ્યા છે. એટલે કે, ગ્સોબલ રોલઆઉટ કરીરહી છે.

એપ પર જોડાશે ત્રણ નવા ફીચર્સ Truecaller ના ત્રણ નવા ફીચર કોલ રીઝન, શેડ્યૂલ SMS અને SMS ટ્રાંસલેશન રોલાઉનટ કરવામાં આવ્યા છે. તો આવા જાણીએ આ ફીચર્સ વિશે કે, આ કેવી રીતે કામ કરે છે.

call Reason

આ ફીચરની મદદથી યૂઝર્સ કોલ કરતા પહેલા જ તેમનું કારણ સેટ કરી શકશે. જેથી કોલ રિસીવ કરનાર યૂઝરસને કોલ રિસીવ કરતા પહેલા તેના કારણની જાણ પણ થઈ જાય. એઠલે કે, કોલ પર્સનલ, બિઝનેસ અથવા અર્જેંટ રીઝનથી પણ કરવામાં આવ્યો છે. આ ફીચરની મદદથી કોલ દરમિયાન એક નોટ પણ મોકલી શકાશે. જેમાં તેનું કારણ લખ્યુ હશે. એવામાં જે લોકોની પાસે નવા નંબરથી કોલ આવી રહ્યા છે, તેમના માટે આ ફીચર ખૂબ જ મદદગાર હશે.

Schedule SMS

Schedule SMS ફીચરની મદદથી યૂઝર્સ કોઈપણ ઈવેન્ટ, મીટિંગ અથવા કોઈ બીજા કારણથી મેસેજ રિમાઈંડરને શેડ્યૂલ કરી શકાશે. તેના ફીચરનો વપરાશ કરવા માટે યૂઝર્સને મેસેજ મોકલતા સમયે ડેટ અને ટાઈમ પણ સેટ કરવાનો હશે. આવુ કરવાથી તમારા દ્વારા નક્કી કરવામાં આવેલ ટાઈમ પર SMS સેન્ડ થઈ જશે.

SMS Translate

આ ફીચરની મદદથી કોઈ અન્ય ભાષામાં મળનાર મેસેજને તમે પોતાની ભાષામાં ટ્રાંસલેટ કરી વાચી શકશો. આ ફીચર Google ની ML Kit થી પાવર્ડ છે. એવામાં બધા મેસેજ ફોન પર જ લોકલી પ્રેસેસ અને ટ્રાંસલેટ કરવામાં આવશે. આ ફીચર 59 ભાષાઓને સપોર્ટ કરે છે. જેમાં 8 ભારતીય ભાષાઓ છે. આ ફીચરથી તે લોકોને ઘણી મદદ મળશે જેમને અંગ્રેજીમાં મેસેલ આવતા રહે છે, પરંતુ યૂઝરસ તે મેસેજને સમજી શકતા નથી. ફોનમાં આવેલ SMS જો કોઈ વિદેશ ભાષામાં હશે તો તેને ઓટોમેટિકલી ડિટેક્ટ કરી નવા ફીચર દેખાશે કે, ટ્રાંસલેશન હાજર છે.

READ ALSO

Related posts

આણંદ તાલુકાના આ ગામની શાળાના 6-7 વર્ગને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવતા લોકોએ કરી તાળાબંધી

Nilesh Jethva

હળવદના દેવીપુરમાં કોરોનાના 35 કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

Nilesh Jethva

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!