GSTV

નવી સ્ટાઈલ/શુ ડાર્ક સર્કલ અને સ્ટ્રેચમાર્ક છુપાવવા છે? તો અપનાવો આ ટ્રેન્ડ

આંખોની બાજુના કાળા ધબ્બાઓ કોને ગમે છે? જો કોઈ મોંઘા કોસ્મેટિક પ્રોડક્ટ્સલો ઉપયોગ કરે છે તો કોઈ બટાકાની છાલ ધસીને ઘરેલું ઉપાય અજમાવે છે. જો કે બ્રાઝિલની મહિલાઓ 'ડાર્ક સર્કલ' છુપાવવા માટે બધી હદ વટાવી રહી છે. તેઓ આંખોની આસપાસ ત્વચાના રંગના ટેટૂ પર ટેટુ લગાવી રહી છે. જેથી કોઈને ડાર્ક સર્કલની ભણક ન લાગે. 
ડાર્ક સર્કલ છુપાવવા માટેના ટેટૂની ટેકનીક બ્રાઝીલના ફેમસ ટેટૂ કલાકાર રોદોલ્ફો તોરીઝના મગજની ઉપજ છે. તો ટેટૂગનની મદદથી આંખોના કિનારે ગ્રાહકની ત્વચાછી આબેહુબ નળી આવતા રંગવાળી ખાસ સ્યાહીનો સ્પ્રે કરે છે. જેનાથી ડાર્ક સર્કલ તો ઢંકાઈ જ જાય છે, સાથે-સાથે દાગ-ધબ્બા અને કરચલીઓના નિશાન પણ સામેવાળી વ્યક્તિને દેખાતા નથી. 
રોદોલ્ફો અનુસાર ટેટૂમાં વપરાતી શાહી ત્વચાના બહારના પળ નીચે જામી જાય છે. તે બાહ્ય પડ અને ઘેરા ધબ્બાઓની આસપાસના રસાયણો વચ્ચેની દિવાલની ભૂમિકા ભજવે છે. આ ત્વચા પર આ રસાયણોની અસરને અસર કરતું નથી અને કાળા ધબ્બા દૂર રહે છે.
રોદોલ્ફોએ દાવો કર્યો હતો કે ટેટૂમાં વપરાયેલી શાહી સંપૂર્ણપણે સલામત છે. ટેટૂ બનાવવા માટે ગ્રાહક ફક્ત એક જ વાર પાર્લરમાં આવે છે. જો કે તેને થોડા દિવસો માટે મેકઅપની જાળવણી કરવી પડી શકે છે.

સ્ટ્રેચમાર્કને ઢાંકવાની ટેકનીક પણ જણાવી છે

રોદોલ્ફોએ આ પહેલા સ્ટ્રેચમાર્કને ઢાંકવાની ટેકનીક ઉપલબ્ધ કરીને ફેમસ થઈ ચૂક્યા છે. હીકીતમાં પુરૂષો ઘણીવાર ચરબી ઘટવા-વધવા અને શિશુને જન્મ આપતી સ્ત્રીઓ પછી'સ્ટ્રેચ માર્ક્સ'ની થવાની ફરિયાદ કરે છે. રોડોલ્ફો'એરગન'ની સહાયથી સ્ટ્રેચ માર્ક પટ્ટાઓ ગ્રાહકની ત્વચાની રંગીન શાહીથી ઢાંકી દે છે. આ'સ્ટ્રેચ માર્ક'ત્વચાના રંગથી એટલું ભળી જાય છે કે તેની જાણ પણ થતી નથી.

સોશ્યલ મીડ્યા પર ડીઝીટલ મેકઅપનો ટેકો આપે છે.

 કોરોનાકાળમાં લોકો ફકત પોતાના  કરીબીઓની ધલક જોવા નહિ પરંતુ ઑફિસ મીટીંગ કરવા પણ વીડિયો કૉલનો સહારો લેતા આવ્યા છે. જોકે, ઘરમાં લોકોનો દરેક સમયે સજી-ધજીને ફરવુ નથી ગમતુ. કામની વ્યસ્તતા વધવાના કારણે તેઓ પાસે મેકઅપનો સમય નથી રહેતો. એવામાં એક અમેરીકી કંપનીએ વર્ચુઅલ મેકઅપ એપ રજૂ કરી છે. જે ચેહરા પર લગાવીને વીડિયો કૉલ પર પોતાને આકર્ષક રૂપમાં દેખાવા માટે મદદ કરે છે. 
બ્રાઝીલના ફેમસ ટેટૂ આર્ટીસ્ટ રોદોલ્ફો તોરીઝે આ નવી ટેકનીક વીકસાવી હતી.
 

જાણો શુ છે ખાસ

-     આ ટેકનીકમાં રોદોલ્ફો ટેટૂગનથી ત્વચાની રંગતવાળી ખાસ સાહીનો સ્પ્રે કરે છે. 
-     આંખોની નીચેના કાળા ધબ્બા છુપાઈ જીય છે. અને કરચલીઓ પણ ઢંકાઈ જાય છે. 

કેમ થાય છે કાળા ધબ્બા

-     ડાર્ક સર્કલ એક સામાન્ય સમસ્યાઓમાની એક છે. ઢળતી ઉંમર, ઉંઘની કમી, થાક અને સતત ઘણા કલાકો સુઘી સ્ક્રીનનો ઉપયોગ કરવો તે તોની મુખ્ય સમસ્યા છે. 
READ ALSO

Related posts

BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Pravin Makwana

દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !

Pravin Makwana

ગજબ! અહીં માત્ર બે કલાક માટે ખિલ્યું દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ, વિશ્વમાં બચ્યા છે માત્ર 13 જ છોડ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!