GSTV
Home » News » ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ માં જોવા મળશે આ નવો ચહેરો, જુઓ તસવીરો

‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ માં જોવા મળશે આ નવો ચહેરો, જુઓ તસવીરો

બોલીવુડના અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે હાલ પોતાની તસવીરોના ચર્ચાનો વિષય બની છે.  તાજેતરમાં જ ફિલ્મ પ્રોડ્યુસર કરણ જોહરે પોતાની  ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ની સિક્વલની ઘોષણા કરી છે.

તેમાં ટાઇગર શ્રોફ લીડ રોલમાં જોવા મળશે અને તેમાં અનન્યા પણ એક મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. એક અહેવાલ અનુસાર આ ફિલ્મ માટે અનન્યાએ ઓડિશન પણ આપ્યું હતું.

અનન્યાનું નામ બોલીવુડ સ્ટાર કિડ્સમાં સામેલ છે અને તે ખૂબ પોપ્યુલર પણ છે. ટૂંક સમયમાં તે બોલીવુડમાં પદાર્પણ કરશે.

Related posts

ફિલ્મોમાં પોતાના રોલ બાબતે એવું તે શું કહ્યું આ અભિનેત્રીએ, જાણો તેના વિશે

pratik shah

ઇડર નગરપાલિકાના નામે ભ્રષ્ટાચાર વિશે પત્રિકાઓ ફરતી થતા નગરપાલિકાના સત્તાધીશોમાં ફફડાટ

Bansari

વર્ષ 2021 માં પ્રથમ વખત યોજાશે Women World Cup Under-19, ICCનો મહત્વનો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!