દિલ્હીમાં યુવાનોએ રેલી યોજી અને કેન્ડલ પ્રગટાવી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા મા ભોમના સપૂતોને દેશભરમાંથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. ત્યારે દિલ્હીમાં પણ યુવાનોએ રેલી યોજી શહીદોને અંજલિ આપી હતી.

દિલ્હીમાં રાઇડર્સ ઓફ ધ સ્ટોર્મ મોટરસાયકલ ક્લબના સભ્યોએ ભાઇચારા રેલી યોજી હતી. તેમજ કેન્ડલ પ્રગટાવી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter