GSTV
Gujarat Government Advertisement

દિલ્હીમાં વહેલી સવારે કમોસમી વરસાદ, 10 જેટલી ટ્રેન મોડી

Last Updated on February 14, 2019 by

રાજધાની દિલ્હીમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો. કાતિલ ઠંડી વચ્ચે પડેલા વરસાદના કારણે દિલ્હીમાં જનજીવન પર અસર પડી છે. હવામાન વિભાગે કરેલી આગાહી બાદ દિલ્હીમાં 10 દિવસમાં બીજી વાર કમોસમી વરસાદ પડ્યો છે. ગત્ત દિવસે દિલ્હીમાં કરા પણ પડ્યા હતા. એક તરફ દિલ્હીમાં હવામાનનો મીજાજ બદલાઈ રહ્યો છે ત્યારે બીજી તરફ દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યુ છે. સાથે ધુમ્મસના કારણે આજે 10 જેટલી ટ્રેન સમય કરતા મોડી ચાલી રહી છે. જેથી અનેક મુસાફરો રેલવે  સ્ટેશન પર અટવાયા હતા.

Gujarat Government Advertisement

Related posts

પશ્ચિમ બંગાળમાં રાજકીય જંગ યથાવત, નંદીગ્રામ સીટની ચૂંટણી પ્રક્રિયાને મમતા બેનર્જીએ હાઇકોર્ટમાં પડકારી

Damini Patel

ચેતી જજો: સાબરમતી નદીમાંથી મળી આવ્યા કોવિડ-19ના વાયરસ, તમામ સેમ્પલ સંક્રમિત આવતા તંત્ર દોડતું થયું

pratik shah

અસંતોષ : યેદિરુપ્પામાં મુખ્યમંત્રી બની રહેવા માટે જોશ અને હિંમતની ઉણપ, ધારાસભ્યનું નિવેદન

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!