GSTV
India Trending

રાજસ્થાનની બિકાનેર નજીક વાયુસેનાનું મિગ-21 દુર્ઘટનાગ્રસ્ત, પાયલટ સુરક્ષિત

રાજસ્થાનના બિકાનેર નજીક ભારતીય વાયુસેનાનું મિગ-21 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. જેમાં પાયલટનો બચાવ થયો છે. વિમાન  રહેણાંક વિસ્તારોથી દુર ખેતરમાં ક્રેશ થયું છે. ફાઇટર પ્લેન મિગ-21 ક્રેશ થતા પહેલા પાયલટ પેરાશૂટ લઇને કુદી ગયો.

જાણવા મળી રહ્યું છે કે, રાજસ્થાનના બિકાનેરના નાલ એરબેઝ પરથી ઉડાન ભાર્યા બાદ આ વિમાન પક્ષી સાથે ટકરાયું અને દુર્ઘટનાનું શિકાર બન્યુ. જો કે સમગ્ર મામલાની તપાસ દુર્ઘટનાનું કારણ જાણવા મળશે. 

Related posts

ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો

GSTV Web News Desk

Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા

Vishvesh Dave

IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ

Hardik Hingu
GSTV