GSTV
Gujarat Government Advertisement

પહેલા રોજગારી પછી ચૂંટણી, રાજ્યના બેરોજગાર યુવનોનું ટ્વીટર પર નવું અભિયાન

Last Updated on July 16, 2020 by

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી બેરાજગારીના મુદ્દે ટ્વિટર પર હેશટેગ સાથે અભિયાન ચાલી રહ્યુ છે. ત્યારે રાજ્યભરમાંથી યુવાનોએ ટ્વીટર પર પહેલારોજગારીપછી_ચૂંટણીના હેશટેગ સાથે લખો, તેમ લખીને ટ્વિટ કરતા જોવા મળ્યા છે.

  • બેરોજગાર યુવનોનું ટ્વીટર પર નવું અભિયાન
  • પહેલારોજગારીપછીચૂંટણીના હેસ્ટેગથી અભિયાન શરુ
  • શિક્ષિત બેરોજગાર યુવાનોની માંગ, પહેલા આપો રોજગારી પછી ચૂંટણી કરજો
  • પહેલારોજગારીપછીચૂંટણીના હેસ્ટેગથી થઇ રહી છે લાખો ટ્વીટ

ટ્વીટર પર હેશટેગ સાથે ટ્રેન્ડ ચલાવી આજનો યુવાનોને આંદોલન કરવાનું નવું પ્લેટફોર્મ મળી ગયું છે ત્યારે રાજ્યભરના યુવાનોએ ટ્વીટર #પહેલારોજગારીપછી_ચૂંટણીના હેશટેગ સાથે લખો ટ્વીટ કરી છે અને માંગણી છે કે પહેલા યુવાનોને રોજગારી આપો અને ત્યારે બાદ જ આગામી ચૂંટણીઓની તારીખ જાહેર કરો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચેતી જજો: સાબરમતી નદીમાંથી મળી આવ્યા કોવિડ-19ના વાયરસ, તમામ સેમ્પલ સંક્રમિત આવતા તંત્ર દોડતું થયું

pratik shah

રાજકોટમાં મહિલા પોલીસે ઝડપ્યું કુટણખાનું, સગીરા સહિત મહિલાને નરાધમોની ચંગુલમાંથી બચાવ્યા

pratik shah

અસંતોષ : યેદિરુપ્પામાં મુખ્યમંત્રી બની રહેવા માટે જોશ અને હિંમતની ઉણપ, ધારાસભ્યનું નિવેદન

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!