GSTV
Gujarat Government Advertisement

બધાઇ હો, સિંહ પરિવારમાં નવા મહેમાનોનું આગમન… જુઓ વીડિયો

Last Updated on October 22, 2018 by Mayur

છેલ્લા કેટલાક સમયથી સિંહોના મોતના સમાચાર વચ્ચે ગીરના જંગલમાંથી બધાહી હો કહી શકાય તેવા શુભ સમાચાર આવ્યા છે. સિંહોના વેકેશન બાદ હવે ગીરમાં  સિંહ બાળનો જન્મ થયો છે. અને નવજાત ચાર સિંહ બાળનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ બન્યો છે.

ચાર સિંહ બાળ સિંહણનુ દૂધ પીતા હોય તેવો ભાગ્યે જ જોવા મળતો વીડિયો કેમેરામાં કેદ થયો છે.ચાર નવજાત સિંહબાળનો આ વિડિયો જોઈને સિંહ પ્રેમીઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. તો સાથે જ આ બાળ સિંહની ખાસ કાળજી રાખવામા આવે તેવી પણ સિંહ પ્રેમીઓ ઈચ્છે છે.

 

Gujarat Government Advertisement

Related posts

ક્રાઇમ બ્રાન્ચે 17 વર્ષે હત્યાની વોન્ટેડ ડિસ્કો યાદવની કરી ધરપકડ, 4 લોકોની ક્રૂરતા પૂર્વક હત્યા કરીને થઈ હતી ફરાર

pratik shah

આંખોનો ટેસ્ટ/ આ તસ્વીરમાં છે 2 દીપડા પણ લોકોને દેખાય છે માત્ર એક, શું તમને દેખાયો બીજો? સાચે સાચ્ચું જ કહેજો

Pritesh Mehta

ના હોય! / આ શખ્સે સર્જ્યો રેકોર્ડ, 43 વખત કોરોના પોઝિટિવ આવતા વૈજ્ઞાનિકોએ શરૂ કર્યું રિસર્ચ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!