GSTV
Gujarat Government Advertisement

રાજ્યમાં કોરોના 555 વિસ્કોટ: 24 કલાકમાં નોંધાયા 500થી વધુ નવા કેસ, કુલ 3212 એક્ટીવ કેસ

કોરોના

ગુજરાતમાં ફરી એકવખત કોરોનાનો રાફડો ફાટયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 555 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં એક વ્યકિતનું મોત થયું છે. જેથી આજદિન સુધીમાં કોરોનાથી કુલ 4416 દર્દીઓના મોત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કુલ 482 દર્દીઓ સાજા થયા છે.

Gujarat Government Advertisement
કોરોના

તો રાજ્યમાં એકટીવ કેસની સંખ્યા 3212 થઇ ચૂકી છે. તો 41 દર્દીની હાલતમાં ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 2 લાખ 66 હજાર 313 દર્દીઓ સાજા થયા છે. રાજયમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 129, સુરતમાં 100, વડોદરામાં 103 જેટલા કેસો નોંધાયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

બચેલી ચાય પત્તીઓનો આ રીતે કરો ઉપયોગ, ઘણા કાર્યો થઈ જશે સરળ

Pravin Makwana

કોરોનાકાળમાં આટલી વસ્તુનું કરો સેવન, વાયરસ નજીક પણ નહીં આવે, આજે લેવાનું કરી દો શરૂ

Pravin Makwana

લૌરા જેસોર્કા(Laura Jasorka), જે તેના બધા કપડાં ઉતારી અને પર્વત પર ચઢી ગઈ

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!