GSTV
Home » News » Netflix પર Sacred Gamesનો આનંદ માણો, સૌથી સસ્તો પ્લાન કર્યો શરૂ

Netflix પર Sacred Gamesનો આનંદ માણો, સૌથી સસ્તો પ્લાન કર્યો શરૂ

Netflixએ તાજેતરમાં જ 199 રૂપિયાનો સૌથી સસ્તો પ્લાન શરૂ કર્યો છે. આ પ્લાનમાં ગ્રાહક ખાલી SD ક્વાલિટીનો લાભ ઉઠાવી શકશે. સાથે એ વાતને પણ જાણો કે આ પ્લાનનો ઉપયોગ યુઝર્સ ખાલી એક સ્ક્રીન પર જ કરી શકશે. યુઝર્સ આ પ્લાન એક મહિના સુધી ઉપયોગ કરી શકશે.

એટલે કે તેની વેલિડિટી એક મહિનાની રાખવામાં આવી છે. નવા 199 રૂપિયાના આ પ્લાનની ખાસ વાત એ છે કે તેને જૂના સ્માર્ટફોન અને સસ્તા સ્માર્ટફોનમાં પણ ચલાવી શકશો. જોકે તેમાં ખાલી 480p પર SD કન્ટેન્ટનો પણ સપોર્ટ મળશે અને યુઝર્સ HD અથવા 720p તેનાથી પણ વધારે રેઝોલૂશન પર કન્ટેન્ટ નહીં જોઈ શકો.

તમને જણાવીએ કે નેટફ્લિક્સ અત્યારે 499 રૂપિયા, 649 રૂપિયા અને 799 રૂપિયાનો બેસિક, સ્ટેન્ડર્ડ અને પ્રીમિયમ પ્લાન ઓફર કરે છે. તેમાં 499 રૂપિયામાં એક સ્ક્રીન, 649 રૂપિયા પ્લાનમાં 2 સ્ક્રીન અને 799 રૂપિયા વાળા પ્લાનમાં 4 સ્ક્રીન મળશે. સાથે આ પ્લાન્સને ટેબ અને સ્માર્ટફોન ઉપરાંત લેપટોપ અને ટીવી પર પણ એક્સેસ કરી શકશો. પણ 199 રૂપિયાવાળો મંથલી પ્લાનમાં યુઝર્સ કંટેન્ટને tv પર કાસ્ટ કરી શકશે નહીં. આ પ્લાનમે એક્ટિવ કરાવા માટે

-નેટફ્લિક્સ વેબસાઈટ અથવા એપ કરો ડાઉનલોડ
-ટ્રાઈ 30 ડેઝ ફ્રી સેલેક્ટ કરો.
-અહીંથી See the plansમાં જાવ.
-તેના પછી મોબાઈલ કંન્ટિન્યૂ પર જાવ.
-તેના પછી એકાઉન્ટ ક્રિએટ કરો.
-તેના પછી Payment ડિટેલ્સ ભરો.
-આ પ્રોસેસ પછી આરામથી તમે નેટફ્લિક્સ કંટેન્ટ કરીને જોઈ શકો છો.

Read Also

Related posts

Pictures Of PM Modi : તસવીરો સાથે જાણો કેવડિયાની એ રોચક જગ્યાઓ વિશે જ્યાં પ્રધાનમંત્રીએ મુલાકાત લીધી

Bansari

શબયાત્રા પછી અગ્નિસંસ્કાર બાદ તરત જ કરવું જોઇએ સ્નાન, નહીંતર થશે આટલાં નુકસાન

NIsha Patel

માત્ર 2 મિનિટમાં આખા આઠવાડિયા માટે લસણ અને આદુ છોલવાની 8 ક્વિક ટિપ્સ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!