GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

Netflix પર મળશે તમને 50 ટકા સુધીની છૂટ, કંપની શરૂ કર્યા નવા ત્રણ પ્લાન

Netflix

સ્ટ્રીમિંગ સર્વિસ Netflix ભારતમાં હવે પોપ્યુલર થઈ ગઈ છે. ભારત માટે Netflix કેટલાક મહિના પહેલા મોબાઈલ ઓનલી પ્લાન લોન્ચ કર્યા છે. આ કંપની સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. Netflixએ વાર્ષિક છ માસ અને ત્રણ માસિક પ્લાન્સનું ટેસ્ટિંગ કર્યું છે. તેને 50 ટકા ડિસ્કાઉન્ટ સાથે શરૂ કરવામાં આવશે. તેનો મતલબ એ છે કે યુઝર Netflixનો લોન્ગ ટર્મ પ્લાન્સ લે છે તો તે મોબાઈલ, બેસિક, સ્ટેંડ્રડ અથવા પ્રીમિયમ પ્લાન્સને ડિસ્કાઉન્ટ પર લઈ શકશે. આ ટેસ્ટિંગ અત્યારે કેટલાક પસંદગીના યુઝર્સ માટે આયોજિત કરવામાં આવ્યો છે.

આ પ્લાન્સ પર કંપની કરી રહી છે પરિક્ષણ

કંપની જે ત્રણ પ્લાન્સ પર પરિક્ષણ કરી રહી છે તેમાંથી પહેલો પ્લાન ત્રણ મહિનાનો છે, જેની કિંમત 1,919 રૂપિયા છે. તેનો રેગ્યૂલર પ્રીમિયમ સબ્સક્રિપ્શન 2,397 રૂપિયા છે. ત્યારે બીજો 6 મહિનાનો પ્લાન છે જે 30 ટકા સુધીના ડિસ્કાઉન્ટ સાથે 3,359 રૂપિયામાં ટેસ્ટ કરવામાં આવશે. તેની રેગ્યુલર કિંમત 4,794 રૂપિયા છે. એ ઉપરાંત ત્રીજો 12 મહિનાનો પ્લાન છે, જેને 50 ટકાના ડિસ્કાઉન્ટ સાથે 4,799 રૂપિયામાં ટેસ્ટ કરવામાં આવશે. તેની રેગ્યુલર કિંમત 799 રૂપિયા પ્રતિમહિના એટલે કે 9,588 રૂપિયા પ્રતિ વર્ષ હોઈ શકે છે.

આ પ્લાન્સ ત્યારે લાગુ કરાશે જ્યારે મોટાભાગના લોકોને જરૂરી લાગશે

Netflix મુજબ હંમેશાંની જેમ આ એક પરિક્ષણ છે અને આ પ્લાન્સ ત્યારે લાગુ કરવામાં આવશે જ્યારે તેનો ઉપયોગ જરૂરી લાગશે. કંપનીનું માનવું છે મેમ્બર્સ માટે થોડા મહિનાનું સબ્સક્રિપ્શન એક મહિનામાં આપવું ફ્લેગ્જિબલ થઈ જશે.

Read Also

Related posts

સાવધાનઃ પેટ્રોલ પંપ ઉપર આ 5 ભૂલ નોતરી શકે છે મોટી દુર્ઘટનાને, અપનાવો આ સાવચેતીઓ

Mansi Patel

Whatsapp પર Fake News થી છો પરેશાન ? આ નવા ફીચરથી મળશે છૂટકારો

Ankita Trada

યુઝર્સની પ્રાઈવેસી માટે Google લાવ્યુ આ નવું ફીચર, હવે ફાઈલ શેરિંગ માટે આ વસ્તુની નહી પડે જરૂરિયાત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!