GSTV

પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્માએ તંત્રની કામગીરી પર ઉઠાવ્યા સવાલ, લગાવ્યા ગંભીર આક્ષેપો

અમદાવાદ શહેરમાં જીવલેણ કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. ત્યારે આ કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે મનપાના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્માએ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. દિનેશ શર્માએ આકરા પ્રહારો કર્યો હતા. આ મામલે તેમણે જણાવ્યુ હતુ કે, તંત્રની અણઆવડતના કારણે કોરોનાના દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટે મજબૂર બન્યા છે. વીએસ,  રૂક્ષ્મણી અને  આયુર્વેદિક હોસ્પિટલમાં તમામ સુવિધાઓ હોવા છતાં દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

સુવિધાઓ હોવા છતાં દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે

READ ALSO

Related posts

Good News : આજે ફરી સોનું થયું સસ્તું, જાણો શું છે આપના શહેરમાં 10 ગ્રામનો ભાવ

Mansi Patel

સૂટબૂટવાળા મિત્રોનું 8,75,000 કરોડનું દેવું માફ પણ ખેડૂતોની પૂંજી સાફ કરવાની છે મોદી સરકારની મુરાદ, રાહુલનો સરકાર પર વાર

Karan

પિતા બન્યા બાદ વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર બદલ્યો પોતાના બાયો, પત્ની અને દિકરી માટે લખી આ ખાસ વાત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!