GSTV
Home » News » હિન્દુસ્તાનના ઠગને નેપાળ સરકારે આપી 3 વર્ષની સજા, ગુજરાતીઓ ભરાઈ ગયા

હિન્દુસ્તાનના ઠગને નેપાળ સરકારે આપી 3 વર્ષની સજા, ગુજરાતીઓ ભરાઈ ગયા

260 કરોડના કૌભાંડ મામલે ફસાયેલા વિનય શાહને નેપાળની કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી છે. વિનય શાહ પાસેથી મળી આવેલી ગેરકાયદે રોકડ મામલે કોર્ટે આ સજા કરી છે. વિનય શાહ 30 લાખ રૂપિયા મળી આવ્યા હતા. નેપાળ પોલીસે ત્રણ ગણા રૂપિયા દંડ પેટે ભરવા માટે 30 લાખ રૂપિયા જપ્ત કર્યા છે. એટલે વિનય શાહે 60 લાખ રૂપિયાનો દંડ ચૂકવવાનો બાકી છે. જો દંડ ભરશે તોજ વિનયનો છૂટકારો થશે. એટલે ત્રણ વર્ષની સજા બાદ સીઆઈડી ક્રાઈમ વિનય શાહને ઝડપી ગુજરાત લાવી શકશે. પણ જો વિનય શાહ દંડ ભરીને છૂટવાનો પ્રયાસ કરશે તો સીઆઈડીની ટીમ તેની ધરપકડ કરશે. હાલમાં સીઆઈડી ક્રાઇમ નેપાળ પોલીસના સંપર્કમાં છે. રોકાણકારોને તેમના નાણાં પરત મળે માટે સીઆઈડીએ વિનય શાહની મિલકત જપ્ત કરી છે.

Related posts

એન્જિનિયરિંગ કર્યા બાદ પણ ૩ વર્ષ સુધી નોકરી નહીં મળતા યુવકનો આપઘાત

Mayur

આ વ્યક્તિના ખાતામાં અચાનક જમા થવા લગ્યા ઢગલો રૂપિયા, તપાસ કરતા જાણ થઈ કે…

Arohi

ધોરણ 10 અને 12નાં વિદ્યાર્થીઓ માટે ખુશખબર, હવે હોલટિકિટ ખોવાય જાય તો પણ નહીં આવે વાંધો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!