GSTV

નેપાળમાં વરસાદ અને પુરને પગલે હાહાકાર : 78ના મોત, 32 ગુમ, 3,336 લોકો બચાવાયા

નેપાળમાં ભારે વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં 78 લોકોના મોત થયા છે આ પ્રકારની માહિતી નેપાળના ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર રીતે આપવામાં આવી છે.

ગૃહ વિભાગના જણાવ્યા પ્રમાણે પૂરમાં 40 ઘાયલ અને 32 લોકો લાપતા છે. જેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. નેપાળના 31 જિલ્લામાં 3 હજાર 336 લોકોને બચાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

  • નેપાળમાં વરસાદ અને પૂરથી ૭૮ લોકોના મોત
  • નેપાળના ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત
  • પૂરમાં ૪૦ ઘાયલ અને ૩૨ લાપતા
  • ૩૧ જિલ્લામાંથી ૩,૩૩૬ લોકોને બચાવાયા

READ ALSO

Related posts

કોરોના વેક્સિન મુદ્દે PM મોદીનું મોટુ નિવેદન, દરેક લોકોને મળશે કોરોના વેક્સિન, કોઈને બાકાત નહીં રખાય

Mansi Patel

આ દેશના પીએમની પત્ની અને દીકરો ઉતરશે યુદ્ધમાં, ખૂંખાર આર્મીની બનાવી રહ્યા છે અલગથી ટીમ

pratik shah

ફાયદાની વાત/ સોનાની જ્વેલરી ખરીદતી વખતે રાખો આ 3 બાબતોનું ધ્યાન, જ્વેલર ગેરમાર્ગે નહી દોરી શકે, પૈસાની પણ થશે બચત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!