GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

ભારે વરસાદથી કાઠમાંડુ એરપોર્ટ પરનું વિમાન લેન્ડિંગ દરમ્યાન લપસ્યુ, બે વ્યક્તિને ઈજા

નેપાળમાં ભારે વરસાદના કારણે કાઠમાંડુ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી. યેતી એરલાઈન્સનું વિમાન લેન્ડિંગ વખતે રન-વે પરથી ૨૦ મીટર જેટલુ લપસી ગયુ. જેથી બે જેટલા મુસાફર ઘાયલ થયા.

આ વિમાનમાં ૬૬ જેટલા યાત્રિકો સવાર હતા. યેતી એરલાઈન્સનું વિમાન નેપાલગંજથી કાઠમાંડુ આવી રહ્યુ હતુ. વિમાન રનવે પરથી નીચે ઉતરતા વિમાનમાં સવાર તમામ યાત્રિકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ મામલે યેતી એરલાઈન્સે ટ્વિટ કરીને તપાસના આદેશ પણ આવ્યા છે.

મહત્વપૂર્ણ છે કે, નેપાળમાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેથી વાહનવ્યવ્હાર સહિત હવાઈ સેવાને પણ અસર પડી છે.

Read Also

Related posts

અમદાવાદના નિકોલમાં જાહેરમાં દારૂ પીતા એએસઆઈનો વીડિયો વાયરલ

Nilesh Jethva

CAA-NRC હિંસામાં સંડોવાયેલા આરોપીઓ પાસેથી યોગી સરકારે વસુલ્યા 1 કરોડ 54 લાખ રૂપિયા, અમુક મિલકતો પણ કરી સીલ

Pravin Makwana

વિવાદોથી ટેવાયેલા ચીને ફરી એક વાર કરી મધપૂડામાં આંગળી, હવે આ શહેર પોતાનું હોવાનું દાવો કર્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!