GSTV
Gujarat Government Advertisement

નેહાના લગનીયા લેવાશે/ સિંગિગ ક્વીનની મહેંદી અને પીઠીની રસમના ફોટાઓ થયા વાયરલ, પીળી સાડીમાં અદભૂત લાગે છે નેહા

Last Updated on October 23, 2020 by Pravin Makwana

બોલિવૂડની ખ્યાતનામ સિંગર નેહા કક્કડ ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. પોતાની લગ્નની ચર્ચા અને રિલેશનશિપને લઈને નેહા હાલ ખૂબ ચર્ચામાં છે.

હાલમાં જ નેહાના લગ્ન માટે મહેંદી અને પીઠી માટેની રસમના ફોટાઓ સામે આવ્યા છે. જે જોતજોતામાં વાયરલ થતા લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. નેહાના લગ્નની આ રસમના ફોટામાં તે અતિસુંદર દેખાઈ રહી છે.

આ તસ્વીરોમાં નેહાની સાથે કોની કક્કડ, રોહનપ્રિત સિંહ અને તેના અન્ય દોસ્તો જોવા મળે છે.

નેહા કક્કડ આ પ્રસંગે પોતાના મિત્રો અને પરિવારના સભ્યો સાથે જોવા મળી હતી. પીળી સાડીમાં નેહાનો લૂક ખૂબ જ સરસ લાગી રહ્યો છે. ફોટામાં નેહા શાનદાર અંદાજમાં પોઝ કરતી જોવા મળી હતી.

આ ઉપરાંત નેહા કક્કડની મહેંદી સેરેમની સાથે જોડાયેલી તસ્વીરો પણ ખૂબ ચર્ચામાં છે. મહેંદી સેરેમનીમાં નેહા બ્લેડ ડ્રેસમાં જોવા મળી હતી.

નેહા કક્કડે પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર રોહનપ્રિત સિંહ સાથે વીડિયો શેર કર્યો છે. આપને જણાવી દઈએ કે, નેહા કક્કડના લગ્નનું વેડીંગ કાર્ડ પણ હાલમાં જ વાયરલ થયુ હતું.

View this post on Instagram

On the road to Mrs ❤️ . . Roka ceremony ♥️??? Couple : @nehakakkar @rohanpreetsingh . . Outfit: @laxmishriali Jewellery: @indiatrend Bangles: @sonisapphire Styled by @ritzsony @styledose1 Groom's Outfit: @mayankchawla09 Video: @piyushmehraofficial Follow : @thehouseofbride . . #thehouseofbridestyle #roka #nehakakkar #nehudavyah #rokaceremony #newbeginnings #couples #couplegoals #loveforever❤️ #coupleshot #lockdownwedding #weddinginspirations #bigfatindianwedding #bigfatpunjabiwedding #punjabiwedding #punjabibride #bridesof2020 #bridegoals #brideentry #weddingbridestyle #weddingseason #indianbride #weddinginspiration #weddingmoments #indianwedding #instapost #instabride2019

A post shared by the house of bride style (@thehouseofbride) on

જેમાં લખાયેલી વિગતો મુજબ નેહા અને રોહનપ્રિતના લગ્ન ચંડીગઢ એરપોર્ટ નજીક એક બૈંકેટમાં થશે.

લગ્નને લઈને બંને ખૂબ જ ઉત્સાહી જોવા મળી રહ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

વાહ! ખરીદ્યા વિના ચલાવી શકાશે VOLVOની લક્ઝરી કાર, કંપનીએ લૉન્ચ કર્યો આ સ્પેશિયલ પ્લાન

Bansari

કોર્ટનો ચુકાદોઃ દીકરો 18 વર્ષનો થાય એટલે પૂરી નથી થતી પિતાની જવાબદારી, ભણતર સાથે પોકેટમનીનો ઉઠાવવો પડશે ખર્ચ

Harshad Patel

કોરોનાની ત્રીજી લહેરના ભય વચ્ચે ખુશખબર, બાળકોને કોરોના સંક્રમણથી બચાવી શકે છે આ રસીઃ સંશોધનમાં થયો આ ખુલાસો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!