GSTV
Entertainment Television Trending

BB OTT/ ટાસ્ક જીતવા માટે તમામ હદ વટાવી, નેહા ભસીને રિદ્ધિમા પંડિતને કરી દીધી લિપ કિસ

OTT

બિગબોસ ઓટીટી(BB OTT)માં કન્ટેસ્ટન્ટ હવે ધીરે-ધીરે પોતાના રંગમાં આવી રહ્યા છે. તમામ કન્ટેસ્ટન્ટ વચ્ચે એક કોમ્પિટિશન જોવા મળી રહ્યું છે. ટાસ્ક જીતવા માટે કોઈ પણ હદ સુધી જવાનો જૂનુન જોવા મળી રહ્યો છે. એવું જ હાલમાં એક ટાસ્કમાં જોવા મળ્યું જયારે નેહા બેસીને રિદ્ધિમા પંડિતનું ધ્યાન ભંગ કરવા માટે કંઈક એવું કરી નાખ્યું જેને જોઈ બધા શોક થઇ ગયા.

રિદ્ધિમા પંડિત ટાસ્ક દરમિયાન ટીમ રાકેશ વર્સેઝ ટીમ પ્રતીક ચાલી રહ્યું હતું. ટીમ રાકેશમાં શામેલ વકન્ટેસ્ટંટ પોતાની પોઝિશન પર ઉભેલા છે અને બીજા કન્ટેસ્ટન્ટ એમનું ધ્યાન ભંગ કરવાની કોશિશ કરી રહ્યા છે જેથી પોઝિશનથી હતી જાય.

એક બાજુ અક્ષરા સિંહના હોઠ પર લાલ મરચાનો પાવડર લગાવવામાં આવી રહ્યો છે, તો બીજી બાજુ મૂઝ જટાણા પર ઠંડુ પાણી છલકાઈ રહ્યું હતું. પણ હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે નેહા ભસીને હમારી બહુ રજનીકાંત ફેમ ખ્યાતિ રિદ્ધિમા પંડિતને તેનું ધ્યાન ભટકાવવા માટે કિસ કરી દીધી.

નેહાની આ એક્શન જોઈને સ્પર્ધકો પણ ચોંકી ગયા હતા, પરંતુ રસપ્રદ બાબત એ છે કે નેહાના આ કિસની રિદ્ધિમા પર કોઈ અસર થઈ નથી. તેણીએ પોતાનું સ્થાન છોડ્યું નહીં અને ત્યાં ઉભી રહી.

આ કાર્ય ખૂબ જ મનોરંજક સાબિત થઈ રહ્યું છે. આમાં સ્પષ્ટપણે સ્પર્ધકોની ધીરજની કસોટી થઈ રહી છે. કેટલાક સ્પર્ધકો આમાં તેમની હિંમત હારી રહ્યા છે, જ્યારે કેટલાક પણ ઉત્સાહી છે અને તેઓ હાર માનવા તૈયાર નથી.

Read Also

Related posts

ભાગ્યશાળી લોકોના શરીરની આ જગ્યાઓ પર તલ હોય છે, તેઓ અચાનક બની જાય છે ધનવાન

Padma Patel

શિયાળામાં આદુનો હલવો ખાવાથી મળે છે આ 5 સ્વાસ્થ્ય લાભ, આજે જ આહારમાં કરો સામેલ

Hina Vaja

જો તમને સપનામાં હનુમાનજી દેખાય છે તો શું છે તેનો સંકેત, જાણીને ખુશ થઈ જશો

Moshin Tunvar
GSTV