GSTV

લાપરવાહી અને મૂર્ખતાની છે આ તસવીર : હાઈવે પર 10 વર્ષનો છોકરો ચલાવી રહ્યો છે કાર, વીડિયો થયો વાયરલ

હૈદરાબાદના હાઈવે પર લગભગ 10 વર્ષની ઉંમરનો કિશોર કાર ચલાવી રહ્યો હતો. ચોંકી ઉઠ્યા તમે હા આ સાચી વાત છે. જ્યારે એક શખ્સે તેને ડ્રાઈવ કરતા જોતાં તેનો એક વિડિયો બનાવી ને સોશ્યલ મિડિયા પર વાયરલ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ વિડિયોમાં બાળકનાં માતા પિતા પણ કેદ થયા હતા. જ્યારે આ વિડિયો વાયરલ થયો તો લોકો એ બેદરકારીભર્યુ પગલું જણાવ્યું હતુ. સાથે સાથે હૈદરાબાદ સિટી પોલીસે આ મામાલાને ખૂબ ગંભીરતાથી લઈને એક્શન લીધું અને કારના માલિકને આકરો દંડ ફટકાર્યો હતો.

10 વર્ષની ઉંમરનો કિશોર કાર ચલાવી રહ્યો હતો

બેદરકારી અને મૂર્ખતાનું દ્રશ્ય

આ વિડિયોને 9 ડિસેમ્બરે એક ટ્વિટર યૂઝરે શેર કર્યો છે. યૂઝરે લખ્યું કે બેદરકારી અને મૂર્ખતાનું દ્રશ્ય. આ વિડિયો હૈદરાબાદનાં આઉટર રિંગ રોડનો છે. જેમાં 8 ડિસેમ્બરે 2019નાં રોજ સવારનાં 9 કલાકે 32 મિનિટનો છે.

કેવી રીતે લોકો પોતાની અને અન્યની જીંદગી સાથે મોતની રમત રમે છે. ઉલ્લેખનીય છે કે એ વાત હેરાન કરવાવાળી છે કે માતા પિતાની હાજરીમાં 10 વર્ષનું બાળક કાર ચલાવી રહ્યું છે.

READ ALSO

Related posts

સુરતમાં કોરોના કરતાં તો વધારે આ રોગના દરદીઓ મોતને ભેટ્યા, આંકડો છે 51

Mayur

કોરોના પોઝિટીવ દર્દીઓ અમદાવાદમાં સારવારની કરી રહ્યાં છે ઈનકાર

Pravin Makwana

લોકડાઉનમાં પત્નીનો વિરહ ન જીરવાતા યુવકે કરી આત્મહત્યા, 22 દિવસથી રહેતો હતો એકલો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!