GSTV
Home » News » વિરાટ કોહલીએ શેર કરી PIC,અભિનેત્રી નીના ગુપ્તા એ પ્રસંશામાં કરી આ વાત…

વિરાટ કોહલીએ શેર કરી PIC,અભિનેત્રી નીના ગુપ્તા એ પ્રસંશામાં કરી આ વાત…

ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી તેમની બેટિંગ માટે તેમજ તેમની શ્રેષ્ઠ ફિટનેસ માટે જાણીતા છે. ભારતીય ક્રિકેટરો તેમજ દુનિયાભરના ક્રિકેટરોમાં વિરાટની ફિટનેસ ખૂબ જ લોકપ્રિય છે. ત્યારે દિલ્હીના ક્રિકેટરે તેમની ફીટનેસના આધારે મેદાન પરની ચપળતા પિચની વચ્ચે રન માટે દોડવાનું, શાનદાર ફિલ્ડિંગનાં કારણે ટીમમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે.

View this post on Instagram

📸

A post shared by Virat Kohli (@virat.kohli) on

વિરાટની આ ફિટનેસના ફ્કત ખેલાડીઓ જ નહીં પરંતુ બોલિવૂડ સ્ટાર્સ પણ ચાહકો છે. વિરાટના આ જ ચાહકોમાં હવે નીના ગુપ્તાનું નામ પણ જોડાયું છે. જે કેપ્ટનની જોલાઇનની ચાહક બની ગઈ છે.તાજેતરમાં જ વિરાટ કોહલીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર સાઇડ પોઝમાં એક તસવીર શેર કરી છે.

ચાહકોએ આ ફોટા પર ખૂબ કોમેન્ટ કરી હતી. પરંતુ નીના ગુપ્તાની ટિપ્પણીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.આ ફોટો પર નીન ગુપ્તાએ કોમેન્ટ કરતા વિરાટ કોહલીની જોલાઈનની પ્રસંશા કરી છે.

READ ALSO

Related posts

વિકસીત ગુજરાતની વરવી વાસ્તવિક્તા, મધ્યાહન ભોજનમાં રાશન બંધ થતા બાળકોને ભુખ્યા રહેવાનો વારો આવ્યો

Nilesh Jethva

નોટબંધીના સમયે જે જ્વેલર્સોએ મોટી રકમને આડાઅવળી કરી છે તેમનું આવી બન્યું !

Ankita Trada

તેલગૂ ફિલ્મમાં કામ કરશે અભિનેત્રી અનન્યા પાંડે, વિજય દેવરાકોંડાની ઓપોઝીટ નજરે આવશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!