GSTV

શું તમે ચહેરાને બેદાગ અને સુંદર બનાવવા માગો છો ? તો આજે જ ઉપયોગ કરો આ સંજીવની સમાન વસ્તુનો

લીમડો એક ફાયદા અનેક, વાત ચહેરાની સમસ્યાની હોય કે, દાંતની સમસ્યાની, લીમડાની પાસે દરેક સમસ્યાનુ સમાધાન છે. એમ જ થોડુ આપણી દાદી-નાની લીમડાને ગુણોનો ખજાનો કહેતી હોય છે. વર્તમાન સમયમાં તો ટીવી, ન્યૂઝ પેપર દરેક જગ્યાએ હજારો લીમડાના પ્રોડક્ટ્સનો પ્રચાર જોવા મળી જાય છે અને તેનો વપરાશ પણ કરી લેતા હોય છે, પરંતુ લીમડાના ગોલ્ડન પાંદડાઓ વિશે જાણવાનુ લોકો ભૂલી જાય છે.

વ્યક્તિને સ્કિનની કોઈપણ પ્રકારની પ્રોબ્લેમ હોય લીમડાના આ અનમોલ પાંદડાઓ દરેક વસ્તુની દવા છે. ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે, લીમડાના પાંદડાઓમાં એન્ટીઓક્સિડેન્ટ,એન્ટીફેંગલ અને એન્ટીબેક્ટીરિયલ ગુણ મળી આવે છે. જે સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તો ચાલો આજ જાણીએ લીમડાના પાંદડાઓનો વપરાન બ્યૂટી પ્રોડક્ટની જેમ કેવી રીતે કરી શકાય છે. જેથી સ્કિન બ્યૂટીફુલ દેખાઈ શકે.

ખીલથી મળશે મુક્તિ

લગભગ 17 થી 21 વર્ષની ઉંમરમાં છોકરા-છોકરીઓને ખીલની સમસ્યાનો સમાનો કરવો પડે છે. જો તમે ખીલથી છુટકારો મેળવવા માગો છો તો, લીમડાના પાનને સુકવીને તેમાં 2 ચમચી ગુલાબ જળ, 1 ચમચી લીંબુનો રસ ભેળવીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટનો વપરાશ ફેસપેકની જેમ કરો. આ ફેસપેકનો ઉપયોગ અઠવાડીયામાં 3 થી 4 વખત કરવાથી ખીલનો ઉપયોગ કરી શકાય છે.

સંતરાની છાલ સાથે કરો વપરાશ

સ્કીનના રોમછિદ્રોને ઓછા કરવા માટે તમે લીમડાથી બનેલ પેકનો વપરાશ કરી શકો છો. લીમડાના પાનમાં સંતરાની છાલને સૂકવીને પીસી નાખો. ત્યારબાદ આ પેસ્ટમાં થોડુ દહી ભેળવીને પેક બનાવી લો. આ ટ્રીકનો અઠવાડીયમાં 2 વખત વપરાશ કરવાથી પાર્સને ઓછુ કરવામાં સહાયતા મળશે.

READ ALSO

Related posts

સોનિયા-મમતા સહિત પૂર્વ પીએમ અને રાષ્ટ્રપતિને ફોન કરીને PM મોદીએ પૂછી આ એક વાત

Arohi

મહારાષ્ટ્રના સીએમ ઠાકરે બોલ્યા : અમારા ભાઈઓને બચાવવા કોઈ પણ હદ સુધી જઈશ

Nilesh Jethva

કોરોનાએ વિશ્વની મહાસત્તાને પણ ન મૂકી, અમેરિકામાં 7 લાખ લોકોની છીનવાઈ રોજી-રોટી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!