GSTV
Gujarat Government Advertisement

માતા બન્યા બાદ પોતાના માટે સમય કાઢવો જરૂરી? આ છે મોટું કારણ

Last Updated on January 3, 2021 by Ankita Trada

એક મા હોવાને લીધે ઘણા બધા કામ અને પડકારનો સામનો કરવો પડે છે. ફીડિંગ અને ડાયપર પરિવર્તન, સાથે સાથે ઘરના કામ પણ હોય છે. મોટાભાગની માતાઓને પરેશાની પણ થતી હોય છે તથા તે પોતાની જાતને સમય આપી શકતી નથી. મા બન્યા પહેલા તમે હંમેશા લક્ઝરી બાથ લો છો અને પોતાની પસંદગીની મેગેઝીનને વાંચતા સમય પસાર કરો છો. પરંતુ મા બન્યા બાદ પોતાની માટે સમય જ મળતો નથી. જાણો, મા બન્યા બાદ તમે કેવી રીતે ખુદને સમય આપી શકો છો.

  • પોતાની આત્મા, મન અને શરીરને ફરીથી ઠીક કરવા માટે મલ્ટીટાસ્કિંગના એક દિવસ બાદ, પોતાની દેખભાળ કરવી અને પોતાની જરૂરતોને જોવું પણ મહત્ત્વપૂર્ણ હોય છે.
  • તમારા બાળકોને થોડાક સમય માટે તમારાથી દૂર રહેવાની આવશ્યકતા છે. તમારા શિશુ ભાવાનાત્મક રીતે તમારી પર નિર્ભર ન રહે એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કે તમારું બાળક કેટલાક કલાકો માટે પોતાની માથી દૂર રહે.
  • તમારું બાળક વિભિન્ન દ્રષ્ટિકોણ સાથે વિકાસ પામશે. તમારું બાળક પોતાની જાતે નિર્ણય કરતા અને સમાધાન કરતા સીખશે જે એક સ્વતંત્ર માનસિકતા માટે મહત્ત્વપૂર્ણ છે.
  • આ તમને એક શ્રેષ્ઠ મોમ બનાવે છે. એક બાળકને સજાગ કરવા માટે ઊર્જા, ધીરજ અને સ્વસ્થ મનની આવશ્યકતા હોય છે. તમારા બાળકો માટે તમારા માટે આ આદતોનું શિખવું પણ મહત્ત્વપૂર્ણ હોય છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta

સેલવાસ: વૃદ્ધ દંપતીને એકલા જોઈ કર્યો ઘરમાં ‘હાથ સાફ’, 7 લાખના દાગીનાની થઇ ચોરી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!