GSTV
Gujarat Government Advertisement

પાકને મેથીપાકની જરૂર, કરતારપુર રેલવે સ્ટેશનનું નામ ખાલિસ્તાન રાખવું છે બોલો

Last Updated on March 16, 2019 by Mayur Vora

કરતારપુર કોરિડોરના નામે ભારત સાથે સંબંધ સુધારવા માગતા પાકિસ્તાનના ષડ્યંત્રનો ફરીવાર પર્દાફાશ થયો છે. પાકિસ્તાનના રેલવે પ્રધાન શેખ રશીદ અહમદે કહ્યુ કે, કરતારપુરમાં બની રહેલા રેલવે સ્ટેશનનું નામ ખાલિસ્તાન રાખવામાં આવશે. રશીદ અહમદે આપેલા આ પ્રકાના નિવેદન બાદ એવુ સ્પષ્ટ થાય છે કે, પાકિસ્તાન ખાલિસ્તનના આતંકવાદીઓનું જાહેરમાં સમર્થન કરી રહ્યુ છે.

રશીદ અહમદે વધુમાં જણાવ્યુ હતુ કે, રેલવે સ્ટેશનનું નામ ખાલિસ્તાન રાખવા માટે વિદેશ મંત્રાલય સાથે બેઠક કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે રશીદ અહમદનું નિવેદન એવા સમયે આવ્યુ જ્યારે ભારત અને પાકિસ્તાન કરતાપુર કોરીડોર મામલે બેઠક કરી રહ્યા છે. ભારત અને પાકિસ્તાન કરતારપુર શહેરને જોડવા માટે કોરિડોરનું નિર્માણ કરાવી રહ્યા છે. ત્યારે રશીદ અહમદના નિવેદન બાદ ફરીવાર પાકિસ્તાનનો ખાલિસ્તાન પ્રેમ જગજાહેર થયો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કોરોના/ સાબરમતી નદીને પ્રદુષિત કરતી ભાજપની ગુનાહિત બેદરકારી, 250 કરોડ ગયા પાણીમાં છતાં સાબરમતીનું ન થયું શુદ્ધિકરણ

Harshad Patel

મેડિકલ આસિસ્ટન્ટ માટેની 5 હજાર જગ્યાઓ પર પડી ભરતી, જાણો ક્યાં અને કેવી રીતે કરી શકશો એપ્લાય

Dhruv Brahmbhatt

ફ્રી ગિફ્ટના લોભમાં બેઠા બેઠા બની જશો ફ્રોડનો શિકાર! એસબીઆઈની આ ચેતવણીને હળવાશથી ન લેતાં

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!