GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

દિલ્હીની ચૂંટણી નજીક અને ભાજપે દિલ્હીને કંઈ ન આપ્યું, કેજરીવાલને મળી ગઈ પ્રહાર કરવાની તક

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સામાન્ય બજેટને નિરાશ કરનારું ગણાવી કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા. બજેટ બાદ અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે બજેટમાં દિલ્હી સાથે પરાયા જેવો વ્યવહાર થયો છે. દિલ્હીને બજેટથી બહુ મોટી આશાઓ હતી. પરંતુ એક ફરી એક વખત દિલ્હીવાસીઓ સાથે પરાયા જેવો વ્યવહાર થયો. દિલ્હી ભાજપની પ્રાથમિકતામાં આવતું જ નથી. તો પછી દિલ્હીવાસીઓ ભાજપને મત શા માટે આપે. સવાલ એ પણ છે કે ચૂંટણી પહેલા જ જ્યારે ભાજપ દિલ્હીને નિરાશ કરી રહી છે તો ચૂંટણી પછી શું ભાજપ તેમના વાયદાઓ પૂરા કરશે ખરા.

READ ALSO

Related posts

હાશ ! બજેટ રજૂ થયા બાદ હવે કળ વળી, શેર બજારમાં રોકાણકારોને બખ્ખા

Pravin Makwana

BUDGET 2020: નાણામંત્રીએ કરી સ્પષ્ટતા, વિદેશમાં થયેલી આવક પર ભારતમાં નહી લાગે ટેક્સ

Mansi Patel

બજેટમાં ઓનલાઈન શિક્ષણ પર મૂક્યો ભાર, રૂ. 99,300 કરોડની કરી ફાળવણી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!