GSTV
Home » News » દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે એન.ડી.આર.એફની ટીમ સ્ટેન્ડ બાય

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે એન.ડી.આર.એફની ટીમ સ્ટેન્ડ બાય

દક્ષિણ ગુજરાતમાં હવામાન ખાતાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેથી સુરત જિલ્લામાં પણ તંત્ર અગમચેતીના ભાગરૂપે સાબદુ બન્યું છે. સલામતીના ભાગરૂપે એન.ડી.આર.એફની એક ટીમને ઓલપાડ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

સુરત તાપી સહિતના વિસ્તારમાં ભારે વરસાદને પહોંચી વળવા તંત્ર એલર્ટ છે. ઓલપાડ ખાતે 6 બટાલીયનની એક ટીમના 30 સભ્યોને એલર્ટ રાખ્યા છે. તમામ અધિકારીઓને ફરજ પર હાજર રહેવા પણ કહેવાયું છે. ઓલપાડ તાલુકાના ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

READ ALSO

Related posts

કોન્ટ્રોવર્સી ક્વીને અનોખા અંદાજમાં કરવાચોથનું કરાવ્યું ફોટોશૂટ

pratik shah

ભારતનાં ભૂતપૂર્વ ક્રિકેટર પર લાગ્યા ગંભીર આરોપો, તેમના વિરુદ્ધ નોંધાઈ FIR

pratik shah

ફિલ્મોમાં પોતાના રોલ બાબતે એવું તે શું કહ્યું આ અભિનેત્રીએ, જાણો તેના વિશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!