GSTV
Home » News » ઓલપાડમાં ભારે વરસાદને પગલે એક બાળક સહિત 27 લોકોનું એનડીઆરએફે રેસ્ક્યું કર્યુ

ઓલપાડમાં ભારે વરસાદને પગલે એક બાળક સહિત 27 લોકોનું એનડીઆરએફે રેસ્ક્યું કર્યુ

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે સુરતના ઓલપાડના કોબા ગામેથી એક બાળક સહિત 27 લોકોનું રેસ્ક્યુ કરાયુ છે. એનડીઆરએફની ટીમ દ્વારા 25 પુરુષો એક મહિલા અને એક બાળકનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે.

અનેક ટ્રેનો રદ કરાઈ

ભારે વરસાદના આગમનને કારણે ઠેરઠેર પાણી ભરાયા તેની સાથે સાથે વિવિધ રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા ટ્રેન વ્યવહાર પર અસર થઇ છે. રેલવે ટ્રક પર પાણી ફરી વળવાને કારણે કેટલીક ટ્રેનો રદ કરવાની સ્થિતી ઉભી થતા સુરત રેલવે સ્ટેશનથી પણ કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી. મુંબઇ સેન્ટ્રલ ફિરોઝપુર એક્સપ્રેસ, અમદાવાદ-મુંબઇ કર્ણાવતી સહિત વલસાડ-વિરમગામ પેસેન્જર ઉપરાંત બાંદ્રા-જોધપુર, અમદાવાદ-ચેન્નાઈ સેન્ટ્રલ અને અજમેર દાદર ટ્રેન રદ કરવામાં આવી છે. જેને લઇને મુસાફરોને ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો છે.

READ ALSO

Related posts

નર્મદા ડેમની જળ સપાટી 138.68 મીટરે પહોચી, 17 સપ્ટેમ્બરે પીએમ મોદીની હાજરીમાં ભવ્ય ઉજવણી

Nilesh Jethva

પંકજ અડવાણીએ જીત્યું વિશ્વ બિલિર્ડ્સ ચેમ્પિયનશિપનું ટાઈટલ, 22મીં વખત બન્યા વર્લ્ડ ચેમ્પિયન

GSTV Desk

22 વર્ષ પહેલા ગુમ થયો હતો માણસ, ગુગલની મદદથી મળી લાશ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!