GSTV
Home » News » એનડીપીએસના કેસમાં ચીફ કોર્ટે સંજીવ ભટ્ટના રિમાન્ડ નામંજૂર કર્યા

એનડીપીએસના કેસમાં ચીફ કોર્ટે સંજીવ ભટ્ટના રિમાન્ડ નામંજૂર કર્યા

એનડીપીએસના કેસમાં આરોપી પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની સીઆઇડી ક્રાઇમે ધરપકડ કર્યા બાદ તેમને પાલનપુર ચીફ કોર્ટમાં રજૂ કર્યા હતા. સીઆઈડી ક્રાઈમે ચૌદ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જોકે કોર્ટે સંજીવ ભટ્ટના રિમાન્ડ નામંજૂર કર્યા છે.

સંજીવ ભટ્ટના વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી અને ચીફ કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા હતા. પાલનપુરની હોટેલે લાજવંતી રાજસ્થાનના પાલીની પ્રોપર્ટીનો કેસ અને સુપ્રીમમાં આ કેસને પેન્ડિંગ મુદ્દાઓને લઈને સંજીવ ભટ્ટના વકીલે દલીલો કરી હતી. જોકે કોર્ટે આ દલીલોને ગ્રાહ્ય રાખીને સંજય ભટ્ટને જ્યૂડીશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો.

Related posts

મોદી અને શાહના નીતિનભાઈએ કર્યા વખાણ, પીએમને આપશે આ સલાહ

Nilesh Jethva

વિઝા પુરા થતાં આ મહાશય 540 કિમી તરીને ઓસ્ટ્રેલિયા પહોંચ્યો પણ…

Pravin Makwana

એક સમયે સલમાન ખાન સાથે નજરે આવી હતી આ ખૂબસૂરત અભિનેત્રી, સાઉથ ફિલ્મનો બનશે હિસ્સો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!