GSTV

Human Life: માણસ વધુમાં વધુ 150 વર્ષ સુધી જ જીવી શકે, વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં બતાવ્યું તેની સત્યતાનું કારણ

Last Updated on August 4, 2021 by Harshad Patel

તાજેતરના એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે મનુષ્ય મહત્તમ 150 વર્ષ સુધી જીવી શકે છે. આ સંશોધનમાં એવું પણ બહાર આવ્યું છે, કે જે એક ખાસ ફેક્ટર ઉંમરને મર્યાદિતકરે છે, તે એ છે કોઈ સેટબેકના પછી તમને બાઉન્સ બેક ન કરી શકવાની અર્થાત કોઈ મુશ્કેલ પરિસ્થિતિથી તુરંત નોર્મલ કંડિશનમાં ન જઈ શવું છે. એને physiological resilience કહે છે. માણસ ઉમર સાથે બાઉન્સ બેક કરવાની ક્ષમતા ખોઈ રહ્યા છે.

કેન્સર વિના પણ તમારી બોડીમાં એનર્જી પૂરી થવા લાગે

વૈજ્ઞાનિકો મુજબ કોઈ ગંભીર બીમારી જેવી કે કેન્સર વિના પણ તમારી બોડીમાં એનર્જી પૂરી થવા લાગે છે. આ ત્યારે થાય છે જ્યારે કોઈ માઈનર પ્રોબ્લેમના કારણે રિકવર કરવામાં તમારી એનર્જી લાગે છે.

પોપુલર મેકેનિક્સની રિપોર્ટ મુજબ સાઈન્ટિસ્ટે કહ્યું કે, ભલે તમે દશકો સુધી તમારી વૃદ્ધાવસ્થા ગંભીર બીમારી વિના કાપી નાંખો. પરંતુ એવું ના કહી શકો કે તમારી ઉંમર કેટલી લાંબી હશે. કેન્સર, હાર્ટએટેક, ડાયાબિટીસ જેવી બીમારીઓ ભલે તમને લાંબો સમય સુધી ન હોય પરંતુ આ લાઈફ સ્પેનને વધારશે એવું નથી હોતું.

બાઉન્સ બેક કરવાની ક્ષમતા ગુમાવી દેવા લાગે

વૈજ્ઞાનિકો મુજબ સમય સાથે તમારું શરીર physiological resilience યા બાઉન્સ બેક કરવાની ક્ષમતા ગુમાવી દેવા લાગે છે. એવું જ્યારે તમે યંગ હોવ ત્યારે નથી થતું, આ વાત આપણી ઉંમર મર્યાદિત કરે છે.

આ પરિબળો કરે છે અસર

આ વર્ષે નેચર કમ્યુનિકેશન્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે મનુષ્ય મહત્તમ 120 થી 150 વર્ષ સુધી જીવી શકે છે. સિંગાપુરના શોધકર્તાઓની નેચર કમ્યુનિકેશનમાં પ્રકાશિત આ અભ્યાસમાં બતાવાયું છે કે વ્યક્તિની મહત્તમ ઉંમર તેની જીવનશૈલી અને બઢતી ઉંમરમાં શરીરની પ્રતિક્રિયા પર નિર્ધારિત હોય છે. અગર કોઈ વ્યક્તિ અસ્વસ્થ જીવનશૈલી રાખે છે. અને તેના પર બીમારીઓ પ્રભાવ પાડતી રહી છે. તો એની મહત્તમ ઉંમર ઓછી થઈ શકે છે.

બેડ જીવનશૈલીથી મહત્તમ જીવન ઘટી શકે

સિંગાપોરના સંશોધકો દ્વારા નેચર કમ્યુનિકેશન્સમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે વ્યક્તિની મહત્તમ ઉંમર તેની જીવનશૈલી અને વધતી જતી ઉંમર પ્રત્યે તેના શરીરના પ્રતિભાવ દ્વારા નક્કી થાય છે. જો કોઈ વ્યક્તિ બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી જીવે છે અને રોગો તેને અસર કરતા રહે છે, તો તેનું મહત્તમ જીવન ઘટાડી શકાય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!