પ્રજાસત્તાક દિન નિમિત્તે કર્તવ્ય પથમાં 23 ઝાંખીઓ જોડાયા છે. જેમાં 17 ઝાંખી વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની છે અને છ વિવિધ સરકારી મંત્રાલયો અને વિભાગોની છે.
પ્રજાસત્તાક દિન નિમિત્તે કર્તવ્ય પથ પર ઝારખંડની ઝાંખી બતાવવામાં આવી હતી.

74મા પ્રજાસત્તાક દિવસના અવસરે ઉત્તરાખંડની ઝાંખીમાં કોર્બેટ નેશનલ પાર્કનું ચિત્રણ કરવામાં આવ્યું હતું.

ગણતંત્ર દિવસની પરેડમાં અલ્મોડાનું જાગેશ્વર ધામ બતાવવામાં આવ્યું હતું.

પ્રજાસત્તાક દિન નિમિત્તે કર્તવ્ય પથ પર ગુજરાતની ઝાંખી દર્શાવવામાં આવી હતી. જેની થીમ ‘સ્વચ્છ-હરિત ઉર્જા કુશળ ગુજરાત’ હતી.

પ્રજાસત્તાક દિવસના અવસર પર કર્તવ્ય પથ પર લદ્દાખની ઝાંખી બતાવવામાં આવી હતી.

આંધ્ર પ્રદેશની ઝાંખી ‘પ્રભાલા તીર્થમ’ દર્શાવે છે, જે મકરસંક્રાંતિ દરમિયાન ખેડૂતોનો તહેવાર છે.

પ્રજાસત્તાક દિવસની પરેડમાં કર્તવ્ય પથ પર આસામની ઝાંખી બતાવવામાં આવી હતી.

અયોધ્યામાં ઉજવવામાં આવેલ ત્રણ દિવસીય દીપોત્સવને પ્રજાસત્તાક દિવસની પરેડમાં ઉત્તર પ્રદેશની ઝાંખીમાં બતાવવામાં આવ્યો હતો.

પ્રજાસત્તાક દિન નિમિત્તે કર્તવ્ય પથ પર હરિયાણાની ઝાંખી રજૂ કરવામાં આવી હતી.

પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પરેડમાં કર્ણાટકની ઝાંખી રજૂ કરવામાં આવી હતી.

READ ALSO
- ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો
- Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા
- IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ
- રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી
- Vitamin D Deficiency: વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે પીઓ આ હેલ્ધી ડ્રીંક્સ