GSTV

જો લોકસભા ચૂંટણીમાં ભાજપને બહુમત નહીં મળે તો આ માસ્ટર પ્લાનની રાખી છે તૈયારી

Ram Madhav bjp

ભાજપના મહાસચિવ રામ માધવે ચૂંટણી પરિણામ પહેલા સંકેત આપ્યા કે, ભાજપ બહુમતથી દૂર રહેશે તો અન્ય સહયોગીઓનો પણ સાથ લેવા માટે તૈયારી કરશે. માત્ર રામ મધાવ જ નહી પણ પાર્ટીના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામી પણ આ પ્રકારનું નિવેદન પહેલા આપી ચુક્યા છે.

રામ માધવે ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા નિવેદનમા જણાવ્યુ કે, ચૂંટણી પરિણામ બાદ ભાજપ અન્ય પાર્ટીઓ સાથે ગઠબંધન કરવાનોઓ મહત્વનો નિર્ણય લઈ શકે છે. ચૂંટણી જીતવા માટે ભાજપના નેતાઓ ચૂંટણી પ્રચારમાં કામે લાગ્યા છે. લોકસભામાં પાર્ટીને પશ્વિમ બંગાળ, પૂર્વી રાજ્ય અને ઓડિશામાં સારા પરિણામ મળવાના છે.

આ પહેલા સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યુ હતુ કે, વાયુસેનાએ બાલાકોટમાં એર સ્ટ્રાઈક ન કરી હોતતો ભાજપ 160 બેઠકમાં સમેટાઈ જવાની હતા. જોકે સુબ્રમણ્યમ સ્વામીના આ નિવેદનને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તેમનું અંગત નિવેદન ગણાવ્યુ હતુ.

READ ALSO

Related posts

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah

જ્યોતિષશાસ્ત્ર / ગુડ લુકિંગ હોય છે આ 4 રાશિઓના યુવાનો, યુવતીઓને ઇમ્પ્રેસ કરવામાં હોય છે માહેર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!