GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

NDA સાથે જોડાયેલા આ નેતાએ કંઈક એવું કહ્યું કે ભાજપ ઉઘાડુ થઈ ગયું

narendra-modi-amit-shahj

યુપીમાં કેબિનેટ પ્રધાન અને સુહેલદે ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓપી રાજભરે ફરીવાર એનડીએમાંથી અલગ થવાની ચેતવણી આપી છે. તેમણે જણાવ્યુ કે, અમારી પાર્ટી લોકસભામાં યુપીની તમામ 80 બેઠક પર ચૂંટણી લડશે.

તેમણે આ પ્રકારનું નિવેદન રસોઈયા મહાસંઘના એક કાર્યક્રમમાં હાજરી આપતા આપ્યુ. તેમણે જણાવ્યુ કે, ભાજપના નેતાઓ યુપીની જનતાનું ધ્યાન ભટકાવી રહ્યા છે. આપણે આજે વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. પરંતુ એક માસ બાદ પરિસ્થિતિ બદલાવાની છે.

રાજભરે વધુમાં કહ્યુ કે, આજે દેશનો ગરીબ ગુસ્સામાં છે. ગરીબોના વિકાસ માટે મોટા વાયદા કરવામાં આવ્યા પરંતુ ગરીબોને પ્રાથમિક સુવિધાઓ પણ આપવામાં આવતી નથી. ચૂંટણી નજીક આવતાની સાથે તેમને રામ મંદિર અને ભગવાન રામની યાદ આવે છે. ભાજપ રામ મંદિરનો મુદો ઉઠાવી દેશની જનતાનું ધ્યાન ભટકાવવાનું કામ કરી રહી છે. પરંતુ દેશની જનતા હવે ભાજપને ઓળખી ગઈ છે.

READ ALSO

Related posts

જાપાની સ્ટાર્ટઅપ કંપનીએ બનાવ્યો સ્માર્ટ માસ્ક: 8 ભાષામાં વાત કરશે અને ફોન સાથે થશે સીધો કનેક્ટ

Ankita Trada

બિહારની સરકારે સુશાંતમાં સીબીઆઈ તપાસની ભલામણ કરતાં ભડકી મહારાષ્ટ્ર સરકાર, ગણાવ્યો ચૂંટણી પહેલાનો સ્ટંન્ટ

Mansi Patel

વોટ્સએપ પર ખૂબ જ ઝડપથી મળશે આ પેમેન્ટ સર્વિસ, ફાઈનાન્સમાં ઝંપલાવાની થઈ ગઈ તૈયારીઓ પૂરી

Karan
Do NOT follow this link or you will be banned from the site!