GSTV

માથાપચ્ચી: બિહાર એનડીએમાં બધુ બરાબર નથી, 43 બેઠકોવાળા નિતિશ કુમારને મુખ્યમંત્રી બનાવ્યા

Last Updated on August 2, 2021 by pratik shah

બિહાર એનડીએમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. નિતિશ કેબિનેટમાં ભાજપના ક્વૉટાથી પંચાયત રાજ મંત્રી સમ્રાટ ચૌધરીએ એક નિવેદન આપી એનડીએ સરકાર પર જ સવાલ ઉઠાવ્યા છે. ઔરંગાબાદમાં આયોજીત એક કાર્યક્રમમાં મંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું કે,‘ગઠબંધનની સરકાર અમે ચલાવી રહ્યાં છે. આ અમારી સ્વતંત્ર સરકાર નથી.

  • બિહાર એનડીએમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું
  • ભાજપના સમ્રાટ ચૌધરીએ સરકાર પર ઉઠાવ્યા સવાલો
  • ૪૩ બેઠકોવાળા નિતિશ કુમારને મુખ્યમંત્રી બનાવ્યા:સમ્રાટ
  • ૪ વિચારધારા સાથે, તેથી ઘણું સહન કરવું પડે છે: સમ્રાટ
bjp

ભાજપે 68-69 બેઠકો જીતી

ગઠબંધનને કારણે જ ભાજપને 74 બેઠકો જીતવા છતાં 43 બેઠકવાળા નિતિશ કુમારને મુખ્યમંત્રી બનાવવા પડ્યા. 2017માં અમારે ગઠબંધન કરવું પડ્યું. વર્ષ 2000માં નિતિશ કુમાર 37 બેઠકો જીત્યા હતા અને ભાજપે 68-69 બેઠકો જીતી હતી ત્યારે પણ નિતિશને મુખ્યમંત્રી બનાવ્યા હતા. બિહારમાં અમારી માટે કામ કરવું પડકારજનક છે કારણ કે, એક સાથે 4 વિચારધારા કામ કરી રહી છે. આવી સ્થિતિમાં અમારે ઘણી વસ્તુ સહન કરવી પડે છે.’

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!