GSTV
Home » News » NCP નેતાઓએ શિવાજી પાર્ક પહોંચ્યાને સમીકરણ રચ્યું, આગામી સમયમાં શિવસેના સાથે સરકાર

NCP નેતાઓએ શિવાજી પાર્ક પહોંચ્યાને સમીકરણ રચ્યું, આગામી સમયમાં શિવસેના સાથે સરકાર

મહારાષ્ટ્રમાં સરકાર બનવાના સસ્પેન્સ અને બદલાતા સમીકરણ વચ્ચે આજે મહારાષ્ટ્ર માટે મહત્વનો દિવસ છે. આજે શિવસેનાના સંસ્થાપક બાલા સાહેબ ઠાકરેની પૂણ્યતિથી છે. અને મુંબઈનાન શિવાજી પાર્કમાં બાલાસાહેબ ઠાકરેને શ્રદ્ધાસુમન કરવા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉતને શિવસૈનિકો પણ પહોંચ્યા.

પ્રથમ વખત એનસીપી નેતાઓ પણ શિવાજી પાર્ક ખાતે પહોંચીને શ્રદ્ધાંજલી આપી

શિવાજી પાર્કમાં બાલાસાહેબ ઠાકરેને શ્રદ્ધાસુમન કરવા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉતને શિવસૈનિકો પણ પહોંચ્યા

પ્રથમ વખત એનસીપી નેતાઓ પણ શિવાજી પાર્ક ખાતે પહોંચીને શ્રદ્ધાંજલી આપી હતી. એનસીપી તરફથી છગન ભૂજબળ અને જયંત પાટિલ પહોંચ્યા હતા. કોંગ્રેસ અને શિવસેનાનું ગઠબંધન હજુ પાકુ નથી. પરંતુ વર્ષ 2012માં જ્યારે બાલા સાહેબ ઠાકરેનુ નિધન થયુ. ત્યારે કોંગ્રેસ એનસીપી સરકારે બાલાસાહેબ ઠાકરેને રાજકીય સન્માન આપ્યું હતુ. આ વખતે મુસ્લિમ સમુદાયના કેટલાક આગેવાનો અજમેર શરીફ મઝારથી ચાદર લઈને આવ્યા હતા. અને બાલાસાહેબના સ્મૃતિ સ્થળે ચાદર અર્પણ કરી હતી.

READ ALSO

Related posts

નિર્ભયા મામલો: સગીર હોવાના દાવાવાળી અરજી પર 20 જાન્યુઆરીએ સુનવણી કરશે સુપ્રિમ કોર્ટ

Mansi Patel

પાકિસ્તાનમાં હવે આવ્યુ લોટનું સંકટ,પડોશી દેશને બે ટંકની રોટલી મેળવવા પડી રહ્યા છે ફાંફા

Mansi Patel

‘હિટમેન’ રોહિત શર્માએ ગાંગુલી-સચિનને પછાડ્યા, ODIમાં પૂર્ણ કર્યા ધમાકેદાર 9000 રન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!