GSTV

સુરત અગ્નિકાંડ બાદ એનસીપી નેતા શંકરસિંહ વાઘેલાએ લીધો આ મોટો નિર્ણય

સુરતમાં બનેલી ઘટનાની નિંદા કરતા એનસીપી નેતા શંકરસિંહ વાઘેલાએ રાજ્ય સરકારને ભ્રષ્ટાચારી સરકાર કહી હતી. તેઓએ સુરતની ઘટનાએ ગુજરાત મોડેલ સામે પ્રશ્નો ઉભા કર્યા હોવાનું જણાવ્યું હતું. સુરતમાં બનેલી ઘટના બાદ જ કેમ તંત્ર અને સરકાર હરકતમાં આવી તેવા સવાલો પણ કર્યા હતા. શુ સરકાર 22 ભુલકાઓના જીવ જાય તેની રાહ જોતી હતી તેવું નિવેદન આપ્યું હતું.

આગામી દિવસોમાં એનસીપી દ્વારા જુદી જુદી ટીમોની રચના કરીને સમગ્ર રાજ્યમાં રિયાલિટી ચેક કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શંકરસિંહ વાઘેલા પોતે જોડાશે. અને ફાયર બ્રિગેડ પાસે ક્યાં ક્યાં સાધનો છે તેની તપાસ કરશે.

READ ALSO

Related posts

મોટો બદલાવ / લલન સિંહ બન્યા JDUના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, CM નીતિશ કુમારની હાજરીમાં નિર્ણય

Zainul Ansari

Business Idea : આ ‘ઘાસ’ ની ખેતીથી દર વર્ષે થાય છે 4 લાખ સુધીની કમાણી, તમારા ખિસ્સામાંથી જશે માત્ર 20 હજાર રૂપિયા!

Vishvesh Dave

Agriculture : ભારતમાં શરૂ થઈ છે આ વિશેષ છોડની ખેતી, નથી પડતી ખાતરની જરૂર અને 25 દિવસમાં તૈયાર થઈ જાય છે પાક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!