ભાવનગરમાં આજે ગુજરાત કક્ષાના એનસીપીના નેતાઓની હાજરીમાં એનસીપીના કાર્યાલયનું ઉદધાટન કરવામાં આવ્યું. એનસીપીના આગેવનોએ આ કાર્યક્રમમાં સરકાર પર પ્રહાર કર્યા હતા. જેમા એનસીપીનમા પ્રમુખ જયંત પટેલે જણાવ્યું કે અગામી સ્થાનિક સ્વરાજની તમામ ચૂંટણીઓમાં ભાવનગર જિલ્લામાં એનસીપી પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારશે અને તે વખતે ખરા અર્થમાં ભાવનગરની જનતાનો વિકાસ થશે.
સાથે જ મહિલા પ્રમુખ રેશમા પટેલે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યુ કે જે શાસનમાં કૂટનીતિનો સમાવેશ થતો હોય તે શાસનનો અંત આવવાનો છે તેવું સમજી લેવું. ઉપરાંત તેમણે એંવું પણ કહ્યું હતું કે ભાજપ શાસન નહી પરંતુ દુશાસન કરી રહી છે. જેથી ચોક્કસ પણે તેનો અંત થવાનો છે.

READ ALSO
- ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….
- ઘાસચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલુ યાદવની તબિયત લથડી, રાંચીના રિમ્સમાં છે દાખલ
- આકરા સવાલો જવાબ/ ગૃહમંત્રી અમિત શાહનું અકાઉન્ટ બ્લોક કરતા જવાબ આપવામાં પરસેવો છૂટી ગયો, કોણે આપ્યો આવો અધિકાર !
- ઓસ્ટ્રેલિયન ટીમને ધૂળ ચટાડ્યા બાદ ભારત પરત આવ્યો રિષભ પંત, ધોની સાથેની સરખામણી પર કહી આ વાત..
- Maruti Suzuki ની Alto થી Brezza કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ અને બોનસ ઑફર