GSTV
Home » News » ‘5 વર્ષમાં અમારી સરકારે જેટલું કામ કર્યુ એટલુ NCP અને કોંગ્રેસે 15 વર્ષમાં નથી કર્યુ’ સાંગલીમાં અમિત શાહનો લલકાર

‘5 વર્ષમાં અમારી સરકારે જેટલું કામ કર્યુ એટલુ NCP અને કોંગ્રેસે 15 વર્ષમાં નથી કર્યુ’ સાંગલીમાં અમિત શાહનો લલકાર

મહારાષ્ટ્રના સાંગલીમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને હટાવવાની વાત રજૂ કરી, કેન્દ્ર સરકાર મક્કમ નિર્ધાર ધરાવે છે તેમ જણાવ્યું હતું. સાથે જ શાહે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કોંગ્રેસ અને એનસીપીએ 370ને હટાવવાનો વિરોધ કર્યો હતો તેમ જણાવ્યું.

આ ઉપરાંત ગૃહ મંત્રીએ મોદી સરકારે દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યુ તે વાત પર ભાર મુકી ઉરી અને પુલવામા આતંકી હુમલોનો બદલો પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને લીધો તેમ જણાવ્યું. અમિત શાહે કહ્યું કે કેન્દ્ર અને મહારાષ્ટ્રની સરકારે 5 વર્ષમાં જેટલું કામ કર્યુ છે તેટલું કામ કોંગ્રેસ અને એનસીપીની સરકારે 15 વર્ષમા કર્યુ નથી.

Read Also

Related posts

અભિનેત્રી મોની રોય ગુલાબી રંગની સાડીમાં લાગી રહી છે એકદમ ખુબસુરત, સ્ટાઈલીશ લુકને કરો ટ્રાય

pratik shah

લગ્નની જાન આવતા પહેલા પોલીસ આવી પહોંચી, પછી થયું એવું કે…

pratik shah

મલાઈકા, અર્જુન, કરિના, આલિયા સાથે અનેક સ્ટાર્સ જોવા મળ્યા કરણ જૌહરના ઘરે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!