GSTV

ગોલ્ડન ચાન્સ/ LLB પાસ માટે સરકારી નોકરી, નહીં આપવી પડે પરીક્ષા, આ રીતે થઇ જશે સિલેક્શન

નોકરી

Last Updated on October 22, 2021 by Bansari

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે (National Company Law Tribunal) લો રિસર્ચ એસોસિયેટની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ પદો માટે અરજી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઉમેદવારો NCLT ના ઓફિશિયલ ઈ-મેલ આઈડી દ્વારા [email protected] દ્વારા આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. વધુ વિગતો માટે ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ nclt.gov.in પર જારી કરેલી નોટિફિકેશન જોઈ શકે છે. NCLT એ 13 ઓક્ટોબરના રોજ આ ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.

NCLT Recruitment 2021: ખાલી પદોની સંખ્યા

લો રિસર્ચ એસોસિએટ – 27

LLB

NCLT Recruitment 2021: શૌક્ષણિક લાયકાત

આ પદો માટે અરજી કરનાર ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી હોવી જોઈએ. ઉમેદવાર માટે 55% ગુણ સાથે પાસ થવું ફરજિયાત છે. ઉપરાંત, ઉમેદવારનું રજીસ્ટ્રેશન કોઈપણ બાર કાઉન્સિલમાં હોવુ જોઈએ.

NCLT Recruitment 2021 : વય મર્યાદા

આ પદ માટે અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ઉમેદવારની ઉંમર 1 નવેમ્બર 2021 થી ગણવામાં આવશે.

LLB

NCLT Recruitment 2021: પસંદગી પ્રક્રિયા

આ પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. પસંદ કરેલા ઉમેદવારોની નિમણૂક મુંબઈ, હૈદરાબાદ, દિલ્હી, અલ્હાબાદ અને ગુવાહાટી ખાતે કરવામાં આવશે.

NCLT Recruitment 2021: મહત્વની તારીખ

નોટિફિકેશન રિલીઝની તારીખ – 13 ઓક્ટોબર 2021
અરજી કરવાની છેલ્લી તારીખ – 1 નવેમ્બર 2021

Read Also

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ભ્રષ્ટ ગેહલોત સરકાર શરુ કરી દે કાઉન્ટડાઉન, વર્ષ 2023માં બહુમતી સાથે બનશે ભાજપની સરકાર : અમિત શાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!