GSTV
Gujarat Government Advertisement

સુશાંત કેસ: અભિનેત્રી રિયા ચક્રવર્તીના ઘરે NCBના દરોડા, ડ્રગ્સ કનેક્શનને લઈને નાર્કોનું સર્ચ ઓપરેશન

Last Updated on September 4, 2020 by pratik shah

સુશાંતસિંહ રાજપૂતનાં મોતનાં રહસ્યની ગુત્થી હલ કરવા માટે દરેક એંગલ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પણ આ કેસની જુદી જુદા એંગલથી તપાસ કરી રહી છે. આ રીતે, સુશાંત સિંહ કેસમાં કેન્દ્રની ત્રણ એજન્સીઓ તપાસ કરી રહી છે.

સુશાંત કેસમાં ડ્રગ એંગલ

દરમિયાન, એક મોટા સમાચાર છે કે સુશાંત સિંહ કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલા સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની ટીમ રિયા ચક્રવર્તીના ઘરે ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એનસીબીની ટીમ સુશાંત સિંહ મૃત્યુ મામલે રિયા ચક્રવર્તીના ઘરે દરોડા પાડી રહી છે.

સેમ્યુઅલ મીરાંડાના ઘરે પણ NCBનું સર્ચ

તો સાથે સાથે, સેમ્યુઅલ મીરાંડાના ઘરે પણ એનસીબી ટીમનું સર્ચ ઓપરેશન ચાલુ છે. અમને જણાવી દઈએ કે એનસીબી સુશાંત સિંહ કેસના ડ્રગ્સ એંગલને લગતા કેસમાં અત્યાર સુધીમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!