GSTV
Gujarat Government Advertisement

બોલિવૂડમાં ડ્રગ્સ કનેકશન: દીપિકા પાદુકોણની મેનેજરના ઘરે એનસીબીના દરોડા

Last Updated on October 27, 2020 by pratik shah

બોલિવૂડના ડ્રગ્સ કનેકશન મામલે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ મંગળવારે મુંબઇમાં અભિનેત્રી દિપીકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશના ઘરે દરોડો પાડ્યો. જેમાં એનસીબીને ડ્રગ્સ મળી આવ્યું છે. જે બાદ એનસીબીની ટીમે કરિશ્મા પ્રકાશને સમન મોકલીને મંગળવારે હાજર થવા જણાવ્યું હતુ. પરંતુ કરિશ્મા પ્રકાશ એનસીબી સમક્ષ હાજર થઇ ન હતી.

2 વખત થઇ ચુકી છે કરિશ્મા પ્રકાશની પૂછપરછ

એનસીબીની ટીમને એક ડ્રગ પેડલરની સાથે તેનું કનેક્શન મળ્યું હતું.  આ પહેલા એનસીબીની ટીમ કરિશ્મા પ્રકાશની બે વખત પૂછપરછ કરી ચુકી છે. એકવાર દીપિકા પાદુકોણની સામે બેસાડીને તેની પૂછપરછ કરવામાં આવી હતી. હકીકતમાં બંન્ને વચ્ચે ડ્રગ્સને લઈને થયેલી વાતચીત સામે આવી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

ઉત્તર કોરિયા તબાહીના આરે: કોરોનાએ બરબાદ કર્યું અર્થતંત્ર, કિમ જોંગ ઉને કરી આ જાહેરાત

Pritesh Mehta

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!