GSTV

NCBએ દોઢ કરોડના ચરસના જથ્થા સાથે મોડાસામાંથી એક આરોપીની કરી ધરપકડ

મોડાસા પાસેથી NCBએ ચરસના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. આ આરોપીનો હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. સાથે જ રીપોર્ટ આવ્યા પછી આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવશે. NCB એ અંદાજે રૂ.1.5 કરોડનું 16 કિલો ચરસ જપ્ત કર્યું છે.

READ ALSO

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!