GSTV
Home » News » લોકસભા ચૂંટણીઃ NC જમ્મુ-કાશ્મીરની 6 સીટો પરથી લડશે, શ્રીનગરથી ફારૂખ અબ્દુલ્લા

લોકસભા ચૂંટણીઃ NC જમ્મુ-કાશ્મીરની 6 સીટો પરથી લડશે, શ્રીનગરથી ફારૂખ અબ્દુલ્લા

farooq abdullah news

જમ્મુ-કાશ્મીરમાં લોકસભાની 6 બેઠકો પર કોંગ્રેસે ફારૂક અબ્દુલ્લાની નેશનલ કોફ્રેંન્સ સાથે ગઠબંધન કર્યું. જેમાં કોંગ્રેસના ઉમેદવાર જમ્મુ અને ઉધમપુર બેઠક પર ઉતારવા સમજૂતી બની છે. જ્યારે એનસી પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ પોતે શ્રીનગરમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી.

જ્યારે અનંતનાગ અને બારામૂલા બેઠક પર બંને પક્ષ પોતાના ઉમેદવારોને ટિકિટ આપશે. તો લદ્દાખ બેઠક માટે બંને પક્ષ વચ્ચે હજુ સમજૂતી સધાઈ નથી. મહત્વનું છે કે જમ્મુ-કાશ્મીરની 6 બેઠકો પર પાંચ તબક્કામાં મતદાન યોજાવાનું છે.

Read Also

Related posts

દિલ્હી યુનિવર્સિટીમાં સાવરકરની મૂર્તિને જૂતાની માળા પહેરાવાય અને મોઢા પર મેશ ચોપડી

Mayur

રાજસ્થાનમાં નાયબ મુખ્યપ્રધાને જ મુખ્યપ્રધાન પર નિશાન ટાક્યું, ગેહલોત પર કર્યા પ્રહાર

Mayur

અનુષ્કાએ શેર કરી બિકિની તસ્વીર, લોકોએ કહ્યું- અસલ ‘VLC પ્લેયર’ લાગી રહી છે…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!