GSTV
Home » News » કલંકમાં નવાબ ફેમિલીના એક્ટરની એન્ટ્રી, હશે મહત્વનો રોલ

કલંકમાં નવાબ ફેમિલીના એક્ટરની એન્ટ્રી, હશે મહત્વનો રોલ

મલ્ટી સ્ટારર ફિલ્મ ‘કલંક’માં નવાબ ફેમિલીના એક્ટરની એન્ટ્રી થઇ છે. આલિયા ભટ્ટ, વરૂણ ધવન, સોનાક્ષી સિન્હા, આદિત્ય રોય કપૂર, સંજય દત્ત અને માધુરી દિક્ષિત સ્ટારર ફિલ્મમાં હવે કુણાલ ખેમુ પણ જોવા મળશે.

સુત્રોના જણાવ્યા અનુસાર કુણાલ ખેમુ પણ કલંકનો ભાગ છે. ટીમે આ વાતનો ખુલાસો હજી સુધી નથી કર્યો પરંતુ તેનો ફિલ્મમાં મહત્વનો રોલ છે.

ફિલ્મના ડાયરેક્ટર અભિષેકને કુણાલમાં ઘણું ટેલેન્ટ છે. તેમણે અમુક સીન્સની શૂટિંગ પણ કરી છે જેને ફિલ્મ મેકરે ખૂબ પસંદ કરી છે.

અહીં સુધી કે કુણાલે એક ન્યૂસ પેપરને કન્ફોર્મ કહ્યું છે કે તે ફિલ્મનો ભાગ છે પરંતુ આ વાતને હાલમાં વધુ ઉછાળવામાં આવી નથી.

ફિલ્મના સેટ પર વારંવાર નવા લોકો આવીને સરપ્રાઈઝ આપે છે. હજી સુધી ફિલ્મના સેટ પર ડેવિડ ધવન, અર્જુન કપૂર અને મહેશ ભટ્ટ પણ આવી ચુક્યા છે. ફિલ્મને કારણ જોહરની ધર્મા પ્રોડક્શન, નડિયાદવાલા ગ્રેન્ડ્સંસ એન્ટરટેઈનમેંટ અને ફોકસ સ્ટાર સ્ટૂડિયો પ્રોડ્યૂસ કરી રહ્યા છે. ફિલ્મ આવતા વર્ષે 19 એપ્રિલમાં રોજ રિલીઝ થઇ શકે છે.

 

Related posts

રાનુ મંડલ જ નહીં આ 7 સેલિબ્રિટીઓ એક જ વીડિયોથી ઈન્ટરનેટ પર સુપરસ્ટાર બની ગયા

Riyaz Parmar

બાહુબલી-3ની રાહ જોઈ રહેલા લોકો માટે આવી ખુશ ખબર

Riyaz Parmar

આમીર ખાન સાઉથના એ એક્ટર સાથે ફિલ્મ બનાવી રહ્યો છે જેની એક્ટિંગને બોલિવુડ પણ લોઢુ માને છે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!