GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

હવામાં ઉડતા એરક્રાફ્ટને સેકન્ડોમાં તોડી પાડશે, દુનિયાની અત્યાધુનિક ટેક્નોલોજીનું કર્યું અમેરિકાએ કર્યું પરિક્ષણ

અમેરિકન નેવીએ એક હાઇ-એનર્જી લેઝર હથિયારનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ પેસિફિક મહાસાગરમાં એક જંગી યુદ્ધ જહાજ પર કરવામાં આવ્યું. નેવીની પેસિફિક ફ્લીટએ કહ્યું કે આ હથિયાર એટલું તાકાતવર છે કે તે આકાશમાં ઉડી રહેલા એરક્રાફ્ટને હવામાં જ નષ્ટ કરી શકે છે.. નેવીએ આ પરીક્ષણનો ફોટો અને વીડિયો પણ બહાર પાડ્યો છે. જેમાં દેખાઇ રહ્યું છે કે વોરશિપના ડેક પરથી એક લેઝર બીમ નીકળે છે. જે આકાશમાં ઉડી રહેલા એક ડ્રોનને તોડી પાડે છે. વીડિયો પ્રમાણે લેઝર બીમની અસર હેઠળ આવવાની સાથે જ ડ્રોન સળગી ઉઠે છે.

પેસિફિક મહાસાગરમાં કરાયું પરીક્ષણ

અમેરિકન નેવીનું કહેવું છે કે લેઝર હથિયાર ડ્રોન અથવા હથિયારોથી ભરેલી નાની બોટ વિરૂદ્ધ કામ આવી શકે છે. જો કે નેવીએ આ ટેસ્ટ કરવાના લોકેશન અંગે કોઇ ફોડ પાડ્યો નહીં. તેમણે માત્ર એટલું જ જણાવ્યું કે 16 મેના રોજ પેસિફિક મહાસાગરમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતુ. લેઝર હથિયારના પાવર અંગે પણ કોઇ જાણકારી આપવામાં આવી નહીં.

READ ALSO

Related posts

કોરોના વાયરસના કારણે દેશના અર્થતંત્ર પર અંદાજ કરતા ઘણી વધારે થઈ અસર

Nilesh Jethva

મમતા બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન બાદ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!